ફરીવાર TV પર શરૂ થશે રામાનંદ સાગરની સિરિયલ ‘રામાયણ’, આ ચેનલ પર જોવા મળશે…
રામાનંદ સાગરની ફેમસ ટીવી સીરિયલ ‘રામાયણે’ ચાહકોના દીલમાં ખાસ જગ્યા બનાવી હતી હવે ફરી એકવાર ફેન્સ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે કે રામાયણ સિરિયલ ટીવી પર પરત ફરી રહી છે ટીવીએ જાહેરાત કરી છે કે હવે ટૂંક સમયમાં શરૂ થશે. અરુણ ગોવિલ અને દીપિકા ચિખલિયાએ 80ના દાયકાના ટીવી શોમાં રામ અને સીતાની ભૂમિકા ભજવીને […]
Continue Reading