ગણપતિ પૂજામાં જોવા મળ્યો અભિનેત્રી રૂબીના દિલેકનો બેબી બમ્પ, શું ખરેખર માં બનવાની છે…
ફેમસ ટેલિવિઝન અભિનેત્રી રૂબીના દિલાઈક પ્રખ્યાત શોમાં તેની ભૂમિકાઓ માટે જાણીતી છે રૂબીનાએ હાલમાં જ તેની નવી સોશિયલ મીડિયા પોસ્ટ બાદ અટકળોનું બજાર ગરમ કર્યું છે. રૂબીનાની ફેન ફોલોઈંગ ઘણી મોટી છે અને ચાહકો તેના વિશે જાણવા માટે ઉત્સુક છે. જોકે તેની એક પોસ્ટ વાયરલ થઈ ત્યારથી જ તેની પ્રેગ્નન્સીની ચર્ચા શરૂ થઈ ગઈ હતી […]
Continue Reading