Video: નિર્માણ થઈ રહેલ રેલવેનો પુલ તૂટી પડતાં ખલબલી મચી ગઈ, 17 મજૂરોના અવસાન, જુઓ ક્યાંની ઘટના…
હાલમાં એક આઘાતજનક બનાવ સામે આવ્યો છે મિઝોરમના સાયરાંગ વિસ્તાર પાસે એક નિર્માણાધીન રેલવે પુલ તૂટી પડતાં બુધવારે ઓછામાં ઓછા 17 મજૂરોના અવસાન થયા છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. રેલવે અને પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 17 મૃતદેહો મળી આવ્યા છે. અકસ્માત સ્થળે અન્ય ઘણા કામદારો ફસાયા હોવાની આશંકા છે. બુધવારે સવારે જ્યારે […]
Continue Reading