ગંગોત્રી ધામથી પરત ફરી રહેલી ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પડી ખીણમાં, બસમાં હતા 35 લોકો…
ઉત્તરાખંડના ગંગોત્રી ધામથી તીર્થયાત્રીઓને લઈને ગુજરાત જઈ રહેલી બસ ઉત્તરકાશી જિલ્લાના ગંગનાની પાસે બેકાબૂ થઈને ખાડામાં પડી ગઈ હતી, જેમાં સાત લોકોના ઘટનાસ્થળે જ અવસાન થયા હતા જ્યારે 28 લોકો ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું કે આ ઘટના રવિવારે બની હતી. ઉત્તરકાશીના પોલીસ અધિક્ષક અર્પણ યદુવંશીએ ફોન પર જણાવ્યું કે ભટવાડી તહસીલના ઋષિકેશ-ગંગોત્રી નેશનલ હાઈવે […]
Continue Reading