વિરાટ કોહલીએ અચાનક લીધો મોટો ફેંસલો, આ ફોર્મેટમાંથી લીધો બ્રેક, સામે આવ્યું મોટું કારણ…
વર્લ્ડ કપ પૂરો થયા બાદ ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન અને રન મશીન વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા સામે 10 ડિસેમ્બરથી શરૂ થનારી T20 અને ODI શ્રેણી માટે ચોંકાવનારો નિર્ણય લીધો છે. કેટલાક અહેવાલો અનુસાર તે હાલમાં વ્હાઇટ બોલ ક્રિકેટમાંથી થોડો બ્રેક ઇચ્છે છે જો કે તે દક્ષિણ આફ્રિકા સામે 26 ડિસેમ્બરથી શરૂ થનારી બે ટેસ્ટ મેચની […]
Continue Reading