મોટી ખબર! બની શકે છે કે કોહલી IPL પણ ના રમે…ભૂતપૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરની મોટી ભવિષ્યવાણી…
વિરાટ કોહલી અંગત કારણોસર ઈંગ્લેન્ડ સામેની વર્તમાન ટેસ્ટ શ્રેણીમાં રમી રહ્યો નથી. પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે આશંકા વ્યક્ત કરી હતી કે આ સ્ટાર બેટ્સમેન ઈન્ડિયન પ્રીમિયર લીગમાંથી પણ બહાર રહી શકે છે. IPL 22 માર્ચથી શરૂ થશે. જેની પ્રથમ મેચ વર્તમાન ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ચેન્નાઈમાં રમાશે કોહલીને […]
Continue Reading