લ્યો!! એશિયા કપ ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, આ સ્ટાર ખેલાડી થયો ઈજાગ્રસ્ત, બદલામાં લીધો આ ઓલરાઉન્ડર…
એશિયા કપની ફાઇનલ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાશે. આ દરમિયાન ટીમ ઈન્ડિયા તરફથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાસ્તવમાં, ટીમનો ઓલરાઉન્ડર ખેલાડી અક્ષર પટેલ ઈજાના કારણે એશિયા કપ ફાઈનલમાંથી બહાર થઈ ગયો છે અને તેના સ્થાને વોશિંગ્ટન સુંદરને બોલાવવામાં આવ્યો છે. કોલંબોના આ મેદાન પર 17 સપ્ટેમ્બરે ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ રમાવા […]
Continue Reading