આ તારીખથી ગુજરાતભરમાં થશે ભારે વરસાદની એન્ટ્રી, અંબાલાલ પટેલની મજબૂત આગાહી…
ગુજરાતમાં હાલ વરસાદની અછત સ્થિતિ વચ્ચે ફરી એકવાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં 23 ઓગસ્થી રાજ્યમાં ભારે વરસાદ થશે. હવામાન એક્સપર્ટ અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતાં કહ્યું છે કે આગામી દિવસોએ પશ્ચિમ બંગાળમાં લો પ્રેશર ઉભુ […]
Continue Reading