ગુજરાતમાં હાલ વરસાદની અછત સ્થિતિ વચ્ચે ફરી એકવાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં 23 ઓગસ્થી રાજ્યમાં ભારે વરસાદ થશે. હવામાન એક્સપર્ટ અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતાં કહ્યું છે કે આગામી દિવસોએ પશ્ચિમ બંગાળમાં લો પ્રેશર ઉભુ થશે અને આ લો પ્રેશરની અસર ગુજરાતમાં જોવા મળશે.
આ સાથે અસર સાગર વરસાદી સિસ્ટમ મજબૂત બનશે. તેથી રાજ્યના અનેક વિસ્તારોમાં 23 ઓગસ્થી રાજ્યમાં ભારે વરસાદ થશે તો 23 થી 26 ઓગસ્ટ ગુજરાતમાં સારો વરસાદ થશે.
આ પણ વાંચો:મુકેશ અંબાણીની દીકરી ઈશાએ કરી 100 કરોડની ડીલ, 6 ગ્લોબલ ફેશન બ્રાન્ડ ભારતમાં લાવશે…
અંબાલાલ વધુમાં કહ્યું કે સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ સારો વરસાદ થશે નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.