14 દિવસ બાદ લેન્ડર-રોવરનું શું થશે! ISRO ના વૈજ્ઞાનિકે કર્યો મોટો ખુલાસો, કહ્યું- ચંદ્ર પર ફરીથી…
ચંદ્રયાન-3નું ગૌરવ આખા ભારતમાં જ નહીં આખી દુનિયામાં પ્રસરી ગયું છે હાલ રોવર પ્રજ્ઞાન અને લેન્ડર વિક્રમ ચંદ્રમાંથી વૈજ્ઞાનિક ડેટા એકત્રિત કરી પૃથ્વી પર મોકલી રહ્યા છે. 14 દિવસના મિશનનો લગભગ અડધો ભાગ પૂર્ણ થઈ ગયો છે દરેકના મનમાં એક પ્રશ્ન જરૂર હશે કે શું 14 દિવસ પછી પણ વિક્રમ અને પ્રજ્ઞાન કામ કરવાનું ચાલુ […]
Continue Reading