ODI વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાનું થયું એલાન, આ 15 ખેલાડીઓને મળ્યો મોકો જ્યારે આ સ્પિનરનું પત્તું કપાયું…
હાલમાં એશિયા કપની મેચો ચાલુ છે બીજી બાજુ હવે ODI વર્લ્ડ કપ 2023ની રાહ પૂરી થઈ ગઈ છે સિલેક્ટર અજીત અગરકરની પસંદગી સમિતિએ ભારતીય ટીમની પસંદગી કરી છે ચાલો જોઈએ કે ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવવા કોણ વર્લ્ડ કપ 2023ની ટીમમાં છે. 5 ઓક્ટોબરથી પોતાની ધરતી પર રમાનારી ટીમમાં અપેક્ષા મુજબ કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, […]
Continue Reading