મિત્રો આપણે જાણીએ છીએ કે તારક મહેતા શો અત્યારે ખૂબ જ મશહૂર છે અને આ શોના લાખોની સંખ્યામાં ચાહકો છે આ સાથે આ શોએ આખ દેશને ઓળખ આપી છે આ શોમાં એક મુખ્ય પાત્ર અમિત ભટ્ટનું પણ છે.
જે શોમાં ચંપક ચાચાનો રોલ નિભાવે છે અને આના માટે તે ખૂબ જ જાણીતા છે તેઓએ આ શોમાં એક એવો કિરદાર નિભવ્યો છે જે તેમની ઉમર કરતાં 20 વર્ષ મોટો છે છતાં પણ તે આ રોલ નિભાવવામાં સફળ રહ્યા છે.
આ વાત ગણા ઓછા લોકોને ખબર છે કે અમિત ભટ્ટ જેઠાલાલ કરતાં ચાર વર્ષ નાના છે તમને યાદ હશે કે શોના આગળના એપિસોડમાં અમિત ભટ્ટ મુંડન કરાવતા હતા અને વૃધ્ધ લાગવા માટે માથા પર વીક પહેરતા હતા.
રોજ માથાનું મુંડન કરાવતા હતા આ માટે તેમણે ગણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો આ માટે શોના નિર્માતાએ તેમણે ગાંધી ટોપી પહેરાવવાનું શરૂ કરી દીધું જે તેમના લુક માટે શુટેબલ લાગે છે હવે તે નકલી વાળને ઠીક કરે છે અને ટોપી પહેરે છે.
વધુ વાંચો:બ્રિટનના શાહી પરિવારમાંથી છે સની દેઓલની પત્ની પૂજા, છૂપી રીતે કર્યા હતા લગ્ન, વર્ષો બાદ ખબર આવી સામે, જાણો…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.