Tarak Mehta's Dayaben is creating a buzz in bikini

તારક મહેતાની દયાબેન બિકીનીમાં મચાવી રહ્યા છે ધૂમ, વિડિઓ સામે આવતાજ લોકોની આંખો પહોળી થઈ ગઈ…

Breaking News

ટીવીનો લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દર્શકો દયા ભાભીને ખુબજ મિસ કરી રહ્યા છે લાંબા સમયથી મીડિયામાં ખબરો જોવા મળી રહી છેકે દિશા વકાની ઉર્ફે દયા ભાભી શોમાં પાછા ફરી રહ્યા છે પરંતુ એ ખબરો વારંવાર જૂઠી સાબિત થઈ રહી છે.

પરંતુ મિત્રો શું તમે જાણો છોકે દયા ભાભી તારક મહેતા શોમાં દયાનું પાત્ર નિભાવ્યા પહેલા બિકીની ટોપમાં તહેલકો મચાવી ચુકી છે એમનો આ વિડિઓ ગીત જૂનું છે પરંતુ અત્યારે સોસીયલ મીડિયામાં ખુબ જોવાઈ રહ્યું છે આમ તો તમે દયા ભાભીને ગુજરાતી ગરબા ઘણીવાર જોયા હશે પરંતુ આ બોલ્ડ ડાન્સ પહેલીવાર જોતા હશો જેના પર ફેન્સ પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

વધુ વાંચો:ટીવી સિરિયલમાં જોવા મળેલી ગોપી બહુની સાસુ કોકિલા રિયલ લાઈફમાં છે ખૂબ જ હોટ અને સુંદર…

જણાવી દઈએ આ સામે આવેલ વિડીઓમાં દિશા વાકાણીએ ડાર્ક બ્યૂ સ્કર્ટ અને બેકલેસ ચોલી સ્ટાઈલ ટોપ પહેરેલ જોવા મળી રહ્યું છે વિડીઓમાં દયા બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે વિડીઓમાં દયા પોતાની નટખટ અદાઓ બતાવી રહ્યા છે વિડીઓમાં દયા એમના સાથે એક્ટરને પણ ટક્કર આપી રહ્યા છે.

એમનો આ વિડીયો જોઈને માની પણ ન શકાય તેવો ડાન્સ દયાબેન કરી રહ્યા છે એમનો આ વિડિઓ સામે આવતાજ ફેન્સ પોતાની પ્રતિક્રિયા આપતા કોમેંટ કરી રહ્યા છે વિડીઓમાં ગીત ભીગરી ગા ભીગરી ગીત પરડાન્સ કરી રહ્યા છે વિડિઓને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે મિત્રો દિશા વકાનીના આ વિડિઓ પર તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *