Tarak Mehta's Madhvi Bhabhi lives such a luxurious life in real life

તારક મહેતાની સોનાલિકા ઉર્ફે માધવી ભાભી રિયલ લાઈફમાં જીવે છે આવી આલીશાન જિંદગી, જુઓ…

Breaking News Bollywood

વર્ષ ૨૦૦૮માં શરૂ થયેલી સબ ટીવીની સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક માત્ર એવી સિરિયલ છે જેના એક નહિ  દરેક કલાકાર લોકપ્રિય બન્યા છે.તેમાં પણ માધવી ભીડે એ તો દયા ભાભી જેટલી જ લોકપ્રિયતા મેળવી છે.

ઘણા ઓછા લોકો જાણતા હશે કે સિરિયલમાં જે માધવી ની દીકરીનું નામ છે સોનાલિકા તે જ માધવી નું અસલ નામ છે.માધવી ઉર્ફે સોનાલિકા ગુજરાતી નહિ પરંતુ મરાઠી છે.એટલું જ નહિ સિરિયલમાં તે જેટલી સાદી જોવા મળે છે તેટલી જ તે અસલ જીવનમાં સ્ટાઇલિશ છે.

વાત કરીએ તેમના અંગત જીવન અને શિક્ષણ વિશે તો તેમનો જન્મ ૫ જૂન ૧૯૭૬માં થયો હતો.તેમને ઇતિહાસ વિષયમાં સ્નાતકની ડીગ્રી મેળવી છે.જો કે તેમને અભિનયમાં વધુ રસ હતો.

વધુ વાંચો:આટલા કરોડની માલકીન છે તારક મહેતાની દયાબેન, કુલ સંપત્તિ જાણીને તમે પણ દંગ રહી જશો…

તારક મહેતા સિરિયલ પહેલા તેમને મરાઠી સિરિયલ અને ફિલ્મોમાં કામ કર્યું હતું જેમાં વારસ સારેચ સરસનો સમાવેશ થાય છે વાત કરીએ તેમના લગ્ન જીવન અંગે તો તેમના પતિનું નામ સમીર જોષી છે.

સોનાલિકાને એક દીકરી પણ છે.તેમને તારક મહેતા સિરિયલના એક એપિસોડ માટે ૨૫ હજાર રૂપિયા આપવામાં આવે છે.જો કે તેમની કુલ સંપત્તિ 6 થી 7 કરોડ હોવાનું માનવામાં આવી રહ્યું છે અભિનેત્રી ને કારનો ખૂબ જ શોખ છે.તેમજ તે ફેશન ડિઝાઇનર પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *