The Great Khali wife Harminder Kaur is very beautiful see photos

બલાની ખૂબસૂરત છે પહેલાવાન ‘ધ ગ્રેટ ખલી’ની પત્ની! બોલીવુડ અભિનેત્રીઓને પણ આપે છે ટક્કર…

Life style

ભૂતપૂર્વ WWE રેસલર ધ ગ્રેટ ખલી હવે રાજકારણમાં પોતાનો હાથ અજમાવી રહ્યો છે અને તમને જણાવી દઈએ કે તેણે ભારતીય જનતા પાર્ટીની સદસ્યતા પણ લીધી છે. પરંતુ આ દરમિયાન અમે તમને જણાવી દઈએ કે આજે અમે તમને ધ ગ્રેટ ખલીની રેસલિંગ કે પોલિટિકલ કરિયર વિશે જણાવવાના નથી. વાસ્તવમાં આજે અમે તમને તેની પત્ની વિશે જણાવીશું.

The great khali: कौन हैं 'द ग्रेट खली' की पत्नी? जानें उनकी निजी जिंदगी के  दिलचस्प किस्से - The great khali joins bjp Dalip Singh Rana wife daughter  diet body measurement personal

WWE રિંગમાં દુનિયાભરમાં પોતાનું નામ બનાવનાર અને કુસ્તીબાજોને હરાવી ચૂકેલા ખલીને આજે કોઈ ઓળખની જરૂર નથી. પરંતુ જો તેમના અંગત જીવનની વાત કરીએ તો તમને જણાવી દઈએ કે તેણે હરમિન્દર કૌર સાથે લગ્ન કર્યા હતા. ખલીનું સાચું નામ દિલીપ સિંહ રાણા છે અને તે હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લાનો છે.

આ પણ વાંચો:58 વર્ષીય સિદ્ધુ મૂસેવાલાની માં એ આપ્યો દીકરાને જન્મ, હોસ્પિટલમાંથી સામે આવી પહેલી ઝલક…

ખલી અને તેની પત્ની હરમિંદર કૌર વચ્ચે જબરદસ્ત બોન્ડિંગ જોવા મળે છે. તે ઘણી વખત તેની પત્ની સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતો જોવા મળ્યો છે. ખલીની પત્નીની સુંદરતા જોઈને ચાહકો પણ ઘણા પ્રભાવિત થયા છે. ખલીએ અનેક ઈવેન્ટ્સમાં પોતાની સફળતાનો શ્રેય પણ તેની પત્નીને આપ્યો છે.

Dalip Singh Rana Aka The Great Khali Love Story | द ग्रेट खली की लव  लाइफ-पर्सनल लाइफ

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *