સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે, ત્યારે આ વિડીયો ખાસ કરીને માવા લવરને ખુબ જ પસંદ આવશે. માવો એ ગુજરાતીઓના જીવનનો અભિન્ન હિસ્સો બની ગયો છે.
ખરેખર આજે જ્યાં જ્યાં ગુજરાતીઓ વસી રહ્યા છે, ત્યાં ગુજરાતીઓ માવાને પણ ત્યાં સાથે લઇ ગયા છે. આમ પણ વિદેશની ધરતી પર ગુજરાતીઓએ દરેક ગુજરાતી પરંપરા અને વાનગીઓને પણ ફેમસ બનાવી દીધી છે.
આજે જે રીતે વિદેશમાં ગુજરાતીઓનું પ્રભુત્વ વધી રહ્યું છે, તે જોતા લાગે કે વિદેશીઓ ટૂંક સમયમાં ગુજરાતી બોલતા થઇ જાય તો નવાઈ નહીં હાલાં સોશિયલ મીડિયામાં એક ખૂબ જ રમૂજી વિડીયો વાયલ થઈ રહ્યો છે, આ વિડીયોમાં તમે જોઈ શકશો કે એ કેન્યાનો યુવાન હાથમાં માવો લઈને ચોરી રહયો છે અને ત્યારબાદ માવો પણ ખાધો.
આ વિડીયોના કેપ્શનમાં લખ્યું છે કે, ગુજરાતીઓ ધારે તો કેન્યાવાળાને પણ ફાકીના રવાડે ચડાવી શકે છે. આ પહેલો વિડીયો નથી કે વિદેશના લોકો માવા ખાતા હોય. હાલમાં એક યુવાનનો વીડીઓ વાયરલ થઈ રહ્યો છે, આ યુવાન પ્લેનમાં પણ માવો ખાઈ લે છે અને થુકવાની વ્યવસ્થા કરી લીધી. ખરેખર માવાના દિવાના હોય તે માવા વિના ન જ રહી શકે.
વધુ વાંચો:અભિનેત્રી તમન્ના ભાટિયાએ બેશરમીની બધી હદો વટાવી, વેબ સિરીઝમાં આપ્યા આવા બોલ્ડ સીન, વિડીયો વાયરલ…
આ વિડીયો તે વાતનો પુરાવો છે, જો ગુજરાતીઓ વિદેશીઓને માવાના બંધાણી કરી દેતા હોય તો વિચારો કે ગુજરાતીઓ શું શું કરાવી શકે છે. આ વિડીયો માવા લવરના લોકોને ખાસ મોકલાવજો. ખરેખર માવા વિના તો મોજ ના આવે એવું વ્યસની માનતા હોય છે પરંતુ ખરેખર માવાનું વ્યસન જીવન માટે સજા પણ બની શકે છે, જેથી બને તો આ વ્યસન ના રાખવું જોઇએ. હાલમાં તો તમે પણ આ વિડીયો જોઈને માવા પ્રેમીની મોજ માણો વિડીયો જોવા નીચેની લિન્ક ખોલો.
https://www.instagram.com/reel/CtbKbPKAZnr/?utm_source=ig_web_copy_link&igshid=MzRlODBiNWFlZA==