ફેમસ સાઉથ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી મહાલક્ષ્મી પોતાના લગ્ન બાદ ખુબ ચર્ચામાં છવાયેલી છે એમના પતિ સાથે થી જોડીને લોકો ખુબ પસંદ કરે છે અભિનેત્રી મહાલક્ષ્મી સાઉથ ઇન્ડિયન ઘણી ફિલ્મોમાં ખુબ સરસ અભિનય કર્યો છે.
તેને આ વર્ષ દરમિયાન સાઉથ મશહુર ફિલ્મ પ્રોડ્યુસર રવિન્દ્ર શેખરન સાથે લગ્ન કર્યા છે રવિન્દ્ર શેખરન સાથે તેની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ છવાયેલી રહે છે સુદંર અને આકર્ષક અભિનેત્રી મહાલક્ષ્મી સાથે રવિન્દ્ર શેખરન તાજેતરમાં જ દિવાળી દરમિયાન પોતાની ઘરની બહાર દિવાળી ની ઉજવણી કરતી અદભુત પળો કેમેરા માં કેદ થઈ છે.
જેમાં મહાલક્ષ્મી સુદંર સાડીમાં ખુલ્લા વાળ સાથે હાથમાં ફુલઝરી સાથે ફટાકડાની લાઈને ફોડતી જોવા મળેછે આ સમયે તેના પતિ રવિન્દ્ર પણ એના ખંભે માશુમતાથી હાથ મુકીને એને સહેલાવી ફટાકડાથી સાવચેતી જાળવવા કહી રહ્યાછે.
આ દરમીયાન તેઓ હાથમાં હાથ પરોવીને દિવાળી પાર્ટી માં રોમેન્ટિક અંદાજમા પણ જોવા મળ્યા હતા સોશિયલ મીડિયા પર આ વિડીયો ખુબ વાયરલ થયો છે મહાલક્ષ્મી અવારનવાર પોતાના પતિ સાથે રોમેન્ટિક પળો માણતી ઘણી તસવીરો શેર કરે છે જેને યુરો ખુબ પસંદ કરતા જોવા મળે છે.
તાજેતરમાં જ એક મોલ બહારની તેઓની એક તસવીર સામે આવી હતી જેમાં રવિદ્વ પોતાની પત્ની ની સાથે ગાડીમાં બેસીને પ્રેમભર્યા અંદાજમા કોલ્ડડ્રીંક પી રહ્યા હતા અને મનમોહક અદાઓ સાથે મહાલક્ષ્મી રવિદ્વ સામે એક ટીમે જોઈ રહી હતી.
બંનેની જોડીને સાઉથ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો અને પોસ્ટ શે કરવા પણ વિનંતી.