મિત્રો આપને ઘણા બોલીવુડ ફિલ્મોમાં માં જોયું છે કે ઘણા બધા બોલીવુડ સ્ટાર પોતાના પરિવારથી મૂવી શૂટિંગ દરમિયાન બીજે જવું પડે છે પરંતુ તે બોલીવુડ સ્ટારો પોતાના પરિવારથી શૂટિંગ પડી પણ દૂર રહે છે.
ચાલો જાણીએ તેમાંથી એક આલિયા ભટ્ટ છે કે જે પોતાના પરિવારથી દૂર રહે છે કારણે કે તેમને એકલું રહેવું ગમે છે અને તે ખુદના ફ્લેટમાં પતિ રણબીર સાથે રહે છે.આપણને તો ખબર જ છે કે આલિયા ભટ્ટ પણ લોકોના નજરમાં ખુબજ મશહૂર છે અને દેશ વિદેશમાં પણ તેમના ઘણા બધા લોકો ફેન છે.
વિકી કૌશલ પણ પ્રાઈવેસી ને ખૂબ મહત્વ આપે છે અને તેમના પરિવારથી અલગ રહે છે આં પણ ખૂબ જ પ્રચલિત છે અને વિક કૌશલના પણ મોટા મોટા ફેન છે અને લોકોની નજરમાં એક બોલીવુડ મૂવીમાં સારું એવું કામ કરે છે.
વધુ વાંચો:નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયાને મળ્યો નવો પ્યાર, નવાઝ ભાઈને આપી રહી છે ધોકો, જુઓ તસવીર…
કેટરિના કૈફ જે પણ પોતાની પ્રાઈવેનસી ને ધ્યાનમાં રાખીને અલગ જ રહે છે કેટરિના કૈફે ઘણા વર્ષો પહેલા મુંબઈમાં પોતાનું ઘર ખરીદ્યું હતું અને અત્યારે પણ તે પતિ વિકી સાથે મુંબઈમાં જ રહે છે અને લોકો ની નજરમાં કેટરિના કૈફે ખૂબ જ નામ કમાવ્યુ છે.
બોલિવૂડના મશહૂર અને ચોકલેટી બોય રણવીર કપૂર પણ ઘણા બધા લાંબા સમયથી પોતાના અલગ ફ્લેટમાં રહે છે અત્યારે હાલ રણવીર કપૂર પોતાના માં બાપથી અલગ જ રહે છે પરંતુ તેમના માં બાપ તેમને અમુક સમયાંતરે મળવા પણ આવે છે સિદ્ધાર્થ મલહોત્રા શેર શાયર પણ બોલીવુડ મૂવીમાં એવી ઘણી સારી સફળતા મેળવી છે અને તે પણ પોતાના માં બાપ થી અલગ જ રહે છે.