These actresses got pregnant before marriage

દિયા મિર્ઝા થી લઈને નેહા ધૂપિયા સુધી આ અભિનેત્રીઓ લગ્ન પહેલા કાંડ કરીને થઈ હતી ગર્ભવતી, લિસ્ટ જોઈ ચોકી જશો…

Bollywood Breaking News

મિત્રો બોલીવુડની કેટલીક એવી અભિનેત્રીઓ પણ છે જેઓ લગ્ન પહેલા જ બની ગઈ હતી માં આવો જાણીએ આ લિસ્ટમાં કંઈ એક્ટર આવે છે પહેલા વાત કરીએ દિયા મિર્ઝાની જેમણે બોલીવુડમાં અનેક ફિલ્મોમાં કામ કરી ચુકી છે દિયા મિર્ઝાએ તેના પહેલા લગ્ન 2014માં સાહિલ શાકા સાથે કર્યા હતા.

2019 માં સાહિલથી અલગ થયા પછી તેણે 2021 માં વૈભવ રિકી સાથે લગ્ન કર્યા હાલમાં જ દિયા મિર્ઝાએ કબૂલાત કરી છેકે તેઓ લગ્ન પહેલા પ્રેગ્નેટ થઈ ગઈ હતી બૉલીવુડ સાઉથ ફિલ્મોમાં કામ કરી ચુકેલી સેલિનાએ વર્ષ 2011માં પીટર હાગ સાથે લગ્ન કર્યા હતા લગ્ન પહેલા સેલિનાને બે જોડિયા બાળકોનો જન્મ થયો હતો.

બોલિવૂડના હેન્ડસમ અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા છે 2019 ની એક ફોટો મુજબ તેઓ લગ્ન પહેલા પ્રેગ્નેટ હતી કોંકણા સેન શર્મા પેજ 3 સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું તેણીએ બીજા લગ્ન અભી સાથે કર્યા હતા.

લગ્ન પછી તરત જ કોંકણાએ એક પુત્રને જન્મ આપ્યો જબરજસ્ત ડાન્સર નતાશા ભારતીય ક્રિકેટર હાર્દિક પડ્યાની પત્ની છે નતાશા એ 2020 માં હાર્દિક પંડ્યાથી લગ્ન કર્યા હતા એમણે લગ્ન પહેલાજ પ્રેગન્સીની જાણકારી આપી હતી.

બૉલીવુડ એક્ટર નેહા ધૂપિયાએ 2008 માં અંગન બેદી સાથે લગ્ન કર્યા હતા તેઓ લગ્ન કર્યા પહેલા પ્રેગ્નેટ થઈ ગઈ હતી વાચક મિત્રોજણાવી દઈએ આ સામગ્રી સંશોધન પર આધારિત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *