સામાન્ય રીતે બોલીવુડ અભિનેત્રી પર જ ટૂંકા કે વધારે પડતાં ખુલ્લા કપડા પહેરવા નો આરોપ લગાવવામાં આવતો હોય છે પણ શું તમે જાણો છો ભારતની જ અભિનેત્રીઓ એ નહિ પાકિસ્તાની અભિનેત્રીઓ એ પણ બોલ્ડ ફેશનેબલ કપડા પહેરી ફિલ્મોમાં અભદ્ર સીન કર્યા છે.
જોકે આ સીન બાદ તેમને ધર્મ સંગઠનો તેમજ તેમના ધર્મના લોકો દ્વારા ચેતવણી આપવામાં આવતા આ અભિનેત્રી ક્યારેય પણ બોલ્ડ સીનમાં જોવા મળી નથીઆ યાદીમાં સૌથી પહેલું નામ છે શબા કમર ફિલ્મ હિન્દી મિડીયમમાં જોવા મળનાર આ અભિનેત્રીએ પોતાના જન્મદિવસ પર પહેરલ કપડાને જોતા લોકો ગુસ્સે થયા હતા.
સાથે વાત કરીએ અભિનેત્રી અલીઝે શાહ વિશે તો પાકિસ્તાની અભિનેત્રી સૌથી સરળ માનવામાં આવે છે.જો કે કરિયર ની શરૂઆતમાં આ અભિનેત્રીના કેટલાક વીડિયો વાયરલ થયા હતા એટલું જ નહિ અભિનેત્રીએ ફિરોઝખાન સાથે કરાવેલા ફોટોશૂટ ને જોતા પણ લોકો અને ધર્મ સંગઠન તેના પર ગુસ્સે થયા હતા.
વધુ વાંચો:માધુરી દિક્ષિત ની બંને બહેનો છે તેમના કરતાં પણ વધારે સુંદર, હોટનેસ જોતાંજ ભલભલાના પરસેવા છૂટી જાય છે…
વાત કરીએ માહિરા ખાન વિશે તો રઈશ ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે કામ કરી લોકપ્રિયતા મેળવનાર આ અભિનેત્રી રણબીર કપૂર સાથે વિદેશમાં રાત્રે સ્મોક કરતા જોવા મળી હતી જેનો વીડિયો સામે આવતા જ લોકોએ અભિનેત્રી પર ગુસ્સો કર્યો હતો.
જોકે બાદમાં અભિનેત્રીએ માફી પણ માંગી હતી વાત કરીએ અભિનેત્રી મારવા હુકેન વિશે તો સનમ તેરી કસમ ફિલ્મમાં જોવા મળનાર આ અભિનેત્રીને પણ ફિલ્મમાં કિસિંગ સીન કરવા પર લોકોએ ખરીખોટી સંભળાવી હતી મિત્રો આના બારામાં તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.