This 60 rupees share reached 3400 rupees

આ 60 રૂપિયાના શેરે રોકાણકારોના ખિસ્સા ભર્યા, આપ્યું એવું રિટર્ન કે ગણતાં થાકો, જાણીલો ફટાફટ…

Breaking News

હાલના સમયમાં કયો શેર માર્કેટમાં છલાંગ મારે એનું નક્કી રહેતું નથી હવે વધુ એક શેરે રોકાણકારોને છપ્પડ ફાડ કમાણી કરી આપી છે કૃષિ જંતુનાશકો અને રસાયણોના ઉત્પાદક પીઆઈ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં છેલ્લા કેટલાક વર્ષોમાં જબર વધારો થયો છે.

આ મલ્ટિબેગર કંપનીનો શેર 59 પૈસાથી વધીને રૂ. 3,400 પર પહોંચી ગયો છે જ્યારે પીઆઈ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં આ સમયગાળા દરમિયાન 575,000 ટકાથી વધુનો વધારો થયો હતો કંપનીએ તેના રોકાણકારોને બે વાર બોનસ શેર ભેટમાં આપ્યા છે.

પીઆઈ ઈન્ડસ્ટ્રીઝના શેર 4 સપ્ટેમ્બર 2023ના રોજ માત્ર 59 રૂપિયા હતા. કંપનીના શેર 26 સપ્ટેમ્બર 2023ના રોજ ઉછળીને 3409.40 રૂપિયા પર પહોંચી ગયા છે પીઆઈ ઈન્ડસ્ટ્રીઝના શેરોએ આ સમયગાળામાં રોકાણકારોને 575000 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે.

જો કોઈ રોકાણકાર વ્યક્તિએ 4 સપ્ટેમ્બર 2003 ના રોજ પીઆઈ ઈન્ડસ્ટ્રીઝના શેરોમાં એક લાખ રૂપિયા લગાવ્યા હોત અને પોતાના રોકાણને યથાવત રાખ્યું હોત તો હાલના સમયમાં આ શેરોની વેલ્યૂ 57.78 કરોડ રૂપિયા થઈ જાત.

વધુ વાંચો:આ વ્યક્તિ એ આનંદ મહિન્દ્રા સામે કર્યો કેસ, સ્કોર્પિયો ગાડીની એરબેગ ન ખુલવાને કારણે પુત્રનું થયું અવસાન, જાણો પૂરી ઘટના…

પીઆઈ ઈન્ડસ્ટ્રીઝના શેરોમાં છેલ્લા 15 વર્ષમાં 41000 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે. કંપનીના શેર 1 ઓક્ટોબર 2008ના રોજ 8.09 રૂપિયા પર હતી. પીઆઈ ઈન્ડસ્ટ્રીઝના શેર 26 સપ્ટેમ્બર 2023ના રોજ 3409.40 રૂપિયા પર પહોંચી ગયા.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *