દોસ્તો એક ૧૬ વર્ષનો છોકરો વગર પૈસે આખો બિહાર ફરે છે અને દુનિયાના 40 દેશોમાં સેલસપાટા કરી ચૂક્યો છે અને હજી પણ તે ફરી રહ્યો છે હરવા ફરવા અને ખાવાપીવાની સાથે ઈજ્જત શોહરત અને મજાની જિંદગી જીવી રહ્યો છે તે ખૂબ જ સાહસિક છે ચાલો જાણીએ તે વ્યક્તિ વિશે તેની શું શું દિનચર્યા છે અને તે કઈ રીતે પોતાની જિંદગીને રસપ્રદ બનાવી રહ્યો છે.
તેનું નામ નોમેડ શુભમ છે તે બિહારના નાનકડા ગામનો વતની છે પિતા માસ્ટર છે અને માતા ગૃહિણી છે તે મફત કઈ રીતે ફરે છે આ પ્રશ્ન તમારા મનમાં ઊભો થતો હશે.
તો તમને કહી દઈએ કે તે રસ્તા પર આવતા લોકોની લિફ્ટ લે છે અને તે વાહન દ્રારા તે પોતાના માર્ગે જાય છે તે લોકોને ટ્યુશન આપે છે કે કેવી રીતે મફતમાં ફરી શકાય છે તે જ્યાં જાય ત્યાંના યુટ્યુબ ઉપર વિડીયો મોકલે છે અને તે દેશ બતાવે છે અને ત્યાંના લોકો સાથે વાત કરે છે તે ત્યાંના વિડિયો દ્વારા લોકોને બતાવે છે આ વિડીયોના માધ્યમથી તેની લાખોની કમાણી થાય છે.
તે રસ્તા ઉપર હાથ લાંબો કરે છે અને જે વ્યક્તિ તેને લીફ્ટ આપે તેની સાથે બેસી જાય છે અને તેને જ્યાં જવું હોય ત્યાં તે પહોંચી જાય છે તે સિદ્ધપુરની યાત્રા પણ કરે છે તે લોકોને પ્રોત્સાહન આપે છે કે દરેક વસ્તુ માટે પૈસા જરૂરી નથી હોતા તમારું મનોબળ જ કાફી છે.
તમારી સફળતા સુધી પહોંચવા માટે તેની આ આદત બચપણની છે તે પહેલાં પણ સ્કૂલમાંથી જતો રહેતો અને આજુબાજુના ગામમાં જઈને ફરતો રહેતો તેના પિતાની ઇચ્છા હતી કે તે એન્જિનિયર બને પરંતુ આને તો ટ્રાવેલર બનવું હતું.
ભૂગોળના નકશામાં જે દેશોના નામ જોવે ત્યાં તેને જવાની ઈચ્છા થઈ જતી તેને સોચ્યું પાયલોટ બનું પરંતુ તેના માટે ખૂબ જ ભણતર કરવી પડે એટલે તેને તે કર્યું નહીં દસમા પછી તેણે ત્રણ ચાર શહેરોના ફોર્મ ભર્યા ત્યાં જઈને તેને શહેરો જોયા લદાખ ફરી આવ્યો.
પરંતુ તેને રાજસ્થાનમાં ભણવા માટે જવું પડ્યું ત્યાં તેણે આ આઈઆઈટીનો પ્રવેશ અભ્યાસ પૂર્ણ કર્યો અને જર્મનીની એક યુનિવર્સિટીમાં તેનો દાખલો થયો ત્યારે તેણે તેના પપ્પાને કહ્યું કે મને ભણવું નથી અને એક દિવસ તેણે યુટ્યુબ ઉપર વિડિયો જોયો કે કઈ રીતે લોકો ફરે છે અને ત્યાર પછી તેનું મન તે દિશા તરફ જવા લાગ્યું.
તેણે શરૂઆત નેપાલ અને ભૂતાન જેવા દેશોથી કરી અને એવા તેણે ઘણા દેશો હમણાં સુધીમાં ઘૂમી લીધા છે તે નિડર હતો જેટલું તેનાથી ચલાતું તેટલું તે ચાલતો અને પછી પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતો અને રાત થાય ત્યારે કોઈ બસ સ્ટેશન રેલ્વે સ્ટેશનમાં સુઈ જાય નહીં તો કોઈ વ્યક્તિ પાસે અસરો માંગી લે છે તેના પછી મોટું જીગરું છે જે અજાણ્યા શહેરમાં કોઈની પણ મદદ લઈને તે તેના દિવસો પસાર કરી લે છે.
ક્યારેક તેને ભૂખ્યા પણ રહેવું પડ્યું છે તો ક્યારેક તેને બત્રીસ ભોજન પણ મળ્યા છે ક્યારેક તે ડોલેરોના ઉપર સૂતો જોવા મળ્યો છે રશિયાના ઓમાઈનમ નામનું સ્થળ જ્યાં તાપમાનની ડીગરી ખૂબ જ વધારે છે ઘણા ઓછા લોકો ત્યાં ગયા છે ત્યાં પણ તે પહોંચી ગયો છે ત્યાં તેની મુલાકાત માફિ!યાઓ સાથે થઈ હતી અને ત્યાં તેણે આખી રાત એ લોકો સાથે કાઢી હતી તે લોકોએ તેને પ્રેમથી રાખ્યો હતો.
આગળ જતાં તેણે એક મહિલાના ઘરે આશરે રાખ્યો હતો જ્યાં તેને ખાવાનું પીવાનું બધું મળ્યું તે મહિલાએ તેને ગરમ કપડા આપ્યાં રહેવાની ખાવાની સુવિધાઓ કરી આપી ખરેખર લોકો કહે છે કે આ દુનિયામાં કોઈ કોઈની મદદ નથી કરતું ત્યાં લોકો તેને મદદ કરી રહ્યા હતા.
જીવનમાં હજી પણ ઘણા લોકો એવા છે જે લોકોની મદદ કરે છે તેણે ત્યાં એક નિશાળની મુલાકાત લીધી ત્યારબાદ રશિયાની મુલાકાતે પણ ગયો છે પરંતુ કોરોનાની મહામારી આવતાં તેને આ મજાની જિંદગી અટકાવી પડી છે શુભમ કોઈપણ દેશમાં જતા પહેલાં ત્યાંની તૂટેલી-ફૂટેલી ભાષા શીખી લે અને બાકી તે પોતાની રીતે તેમને સમજાવી દે છે આ રીતે તે ત્યાંના લોકો સાથે વાત કરી લે છે અને લોકોના સંપર્કમાં આવે છે અને નવાનવા દેશોની મુલાકાત લે છે.