વર્લ્ડ કપ 2023 દરમિયાન પાકિસ્તાન ટીમનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું હતું. પાકિસ્તાનની ટીમ લીગ મેચોમાંથી બહાર રહીને પોતાના દેશમાં પરત ફરી હતી, જે બાદ પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે કેપ્ટનશીપ પરથી રાજીનામું આપી દીધું હતું.
આ પછી એવું લાગી રહ્યું હતું કે પાકિસ્તાન ક્રિકેટમાં હલચલ આવી ગઈ છે. મેનેજમેન્ટથી લઈને કોચિંગ સ્ટાફ સુધી બધું જ બદલાઈ ગયું છે. હાલ પાકિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. આ પ્રવાસમાં ટીમને ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે આ દરમિયાન એક ભારતીય દિગ્ગજ ખેલાડીએ પાકિસ્તાનના કોચ બનવા અંગે મોટી વાત કહી છે.
વધુ વાંચો:કોણ છે એનિમલ ફિલ્મની હિરોઈન તૃપ્તિ ડિમરી? જેના ઈન્ટીમેટ સીન થઈ રહ્યા છે વાયરલ, જાણો…
ગુજરાતનાં જામનગરના ભૂતપૂર્વ ક્રિકેટર અજય જાડેજાએ કહ્યું હતું કે પાકિસ્તાન ટીમના કોચ બનવામાં તેમને કોઈ વાંધો નથી એક ઈન્ટરવ્યુ દરમિયાન તેને પાકિસ્તાન ટીમના કોચ બનવા અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો.
ફોટો ક્રેડિટ:ગૂગલ
આ અંગે તેણે કહ્યું કે હું તૈયાર છું. મેં અફઘાનિસ્તાન ટીમ સાથે મારો અનુભવ શેર કર્યો અને હું માનું છું કે પાકિસ્તાનની ટીમ પણ અફઘાનિસ્તાન જેવી છે. તમે તમારા પાર્ટનરની સામે જે ઈચ્છો તે કહી શકો છો.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.