નમસ્કાર બોલીવુડમાં આવી ઘણી રસપ્રદ ફિલ્મો આવી છે જેમના પાત્રો આજે પણ દર્શકોને યાદ છે હિન્દી ફિલ્મ સિનેમાની આવી જ એક સુપરહિટ ફિલ્મ છે કોઈ મિલ ગયા જો કે રાકેશ રોશન દ્વારા નિર્મિત આ ફિલ્મનો હીરો રિતિક રોશન હતો.
પરંતુ આ ફિલ્મ માટે હૃતિકને જેટલા વખાણ મળ્યા તેનાથી વધુ આ ફિલ્મમાં જાદુનો રોલ હતો જો તમે આ ફિલ્મ જોઈ હશે તો તમને જાદુ ચોક્કસ યાદ હશે જેણે ફિલ્મમાં જાદુની ભૂમિકા ભજવી હતી અગાઉ રાકેશ રોશન કોઈને પોતાની સામે આવવા દેતા ન હતા.
પરંતુ હવે તેનો ખુલાસો થયો છે તમને જણાવી દઈએ કે વર્ષ 2003માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં જાદુનો રોલ કરનાર કલાકારનું અસલી નામ ઈન્દ્રવદન પુરોહિત હતું ઇન્દ્રવદન હવે આ દુનિયામાં નથી.
વધુ વાંચો:ગુજરાતમાં આ જગ્યા એ મળે છે ધમાલ સમોસાં, જે તમે ક્યારેય નહીં ખાધ્યા હોય ! કિંમત છે માત્ર 4…
28 સપ્ટેમ્બર 2014ના રોજ તેમનું અવસાન થયું જાદુની ભૂમિકા માટે ઈન્દ્રવદનનો પોશાક ઓસ્ટ્રેલિયાથી મંગાવીને બનાવવામાં આવ્યો હતો આ પોશાકની કિંમત લગભગ 1 કરોડ રૂપિયા હતી ઇન્દ્રવદને છેલ્લે SAB ટીવી પર આવનારા શો બલવીરમાં દુબા ડોબાની ભૂમિકા ભજવી હતી.
જાણકારી માટે જણાવી દઈએ કે ઈન્દ્રવદને લોકપ્રિય હોલીવુડ ફિલ્મ લોર્ડ ઓફ ધ રિંગ્સમાં પણ કામ કર્યું છે.આ ઉપરણ ઇન્દ્રવદન પુરોહિતે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પણ દેખાયા હતા તે એક એપિસોડમાં જોવા મળે છે.
જ્યારે સુંદર દયાનો ભા અને સાંઈ ભક્ત મંડળ પ્રિય જીજાજી અને બેહનાના ઘરે ફ્રેશ થવા માટે ગોકુલધામ સોસાયટીમાં આવે છે દોસ્તો આ પોસ્ટ અંગે અને જદૂના કિરદાર અંગે તમારો શુ અભિપ્રાય છે જરૂર જણાવો.