જો તમે ઘરે બેઠા મોટી રકમ કમાવવા માંગોછો તો અહીં ખબર તમારા કામની છે આજે અમે તમને જણાવીશુ ઘરે બેઠા કઈ રીતે પૈસા કમાઈ શકશો પરંતુ તમે એ લોકોમાંથી હોવા જોઈએ કે જૂની નોટો અથવા જુના સિક્કા એકઠા કરવાનું પસંદ કરતા હોવ જુના સિક્કા તમને કમાઈ આપશે તો એવો જાણીએ વિગતે.
આજે અમે તમને જે વાત કરી રહ્યા છીએ તે જુના બે રૂપિયાના સિક્કાની વાત કરી રહ્યા છીએ જેના બદલે તમે પાંચ લાખ સુધી કમાઈ શકોછો અહીં બતાવવામાં આવેલ બે રૂપિયાનો સિકો આજકાલ બજારમાં જોવા મળતો નથી.
આ સિક્કાની ખાસિયત એ છેકે આ સિક્કો વર્ષ 1994માં બનેલ હોવો જોઈએ આ સિક્કાની પાછળ વિશ્વ ખાદ્ય દિવસનો લોગો બનેલ હોય જો તમારી જોડે આ ફોટામાં આપેલ લોગો વાળો સિક્કો હોય તો તમે ઓનલાઇન સાઈટ કવીકર ડોટ કોમ સેલર બનીને રજીસ્ટ્રેશન કરવું પડશે.
તેના પછી સિક્કાની બંને બાજુનો ફોટો પાડીને કવિકર વેબસાઈટ ઉપર અપલોડ કરવાનું રહશે જેમાં વેબસાઈટ ઉપર રહેલા લોકો તમારો સંપર્ક સામેથી કરશે આ રીતે તમે પણ મિનિટોમાં લાખો કમાઈ શકશો.