ખાવાના શોખીન લોકો માટે એક સવાલ હમેશા રહેતો હોય છે કે ખાય પણ ધરાય નહિ આ જ કારણ છે કે આવા ફૂડી લોકો હમેશા અનલિમિટેડ અને સસ્તું પડે તેવું ભોજન શોધતા હોય છે જો તમે પણ આમાંથી એક હોય તો જાણી લો.
ગુજરાતમાં આવેલા રજવાડી ભોજનાલય વિશે જેમાં માત્ર 90 રૂપિયામાં તમે ગુજરાતી થાળી અને ૧૧૦ રૂપિયામાં પંજાબી થાળી અનલિમિટેડ ખાઈ શકો છો ગાંધીનગર ના સેકટર ૧૬માં આવેલ આર વર્લ્ડ થિયેટરના બેસમેન્ટ માં રજવાડી ભોજનાલય આવેલું છે.
જેમાં માત્ર ૮૦ રૂપિયામાં ગુજરાતી પાંચ શાક, મીઠી, તીખી બે દાળ, ભાત અને રોટલી તેમજ સલાડ અનલિમિટેડ મળે છે આ સિવાય એકવાર છાસ પણ મળે છે અને જો તમે એક્સ્ટ્રા છાસ પીવા ઈચ્છો તો માત્ર ૧૦ રૂપિયામાં લઈ શકો છો.
વધુ વાંચો:અભિનેત્રી રકુલ પ્રીત સિંહે બિકીની પહેરીને માઈનસ 15 ડિગ્રી બરફના પાણીમાં ડૂબકી લગાવી, તસવીરો આવી સામે…
ઉપરાંત શ્રીખંડ અને ગુલાબ જાંબુ પણ મળે છે અહી તમે તમારી ભૂખ મુજબ પોતાની થાળીમાં જાતે જ વસ્તુ લઈ શકો છો જેથી ભોજનનો બગાડ ન થાય આના બારામાં તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જાણવો.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.