Urban Bank director Kiritbhai cut short his life

અર્બન બેન્કના ડિરેક્ટર કિરીટભાઈએ ચાર પત્તાની કાપલીમાં આવું લખીને જીવન ટૂંકાવ્યું, ચારેય બાજુ ભારે ખળભળાટ મચી ગઈ…

Breaking News

હાલમાં જીવન ટૂંકાવવાને લઈને વધુ એક દિલ દહેલાવી નાખનાર કિસ્સો સામે આવ્યો છે જેના અંદર બેન્કમાં કામ કરતાં મોટા વ્યક્તિએ હાલમાં પોતાનું જીવન ટૂંકાવી દીધું છે ગુજરાતના મહેસાણામાં બનેલી એક સુસા!ઇડની ઘટના સામે આવી રહી છે.

મહેસાણાના અર્બન બેંકના ડાયરેક્ટર અને રણેલા કોલેજના મુખ્ય ટ્રસ્ટી કિરીટભાઈ બી પટેલે પોતાની કોલેજની હોસ્ટેલ રૂમમાં ગળાફાં!સો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે આ ઘટના બનતા જ ચારેય બાજુ ભારે ખળભળાટ મચી ગઈ હતી.

ઘટના સ્થળ પરથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે આ સુ!સાઇડ નોટ કિરીટભાઈએ લખ્યું હોય તેવું માનવામાં આવી રહ્યું છે. જેમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પાંચ વ્યક્તિઓએ તેમની સાથે 2 કરોડ 40 લાખ રૂપિયાની ચીટીંગ કરીને તેમને મળવા માટે મજબૂર કર્યા છે.

આ ઉપરાંત કિરીટભાઈની સુસા!ઇડ નોટમાં પોલીસે એફઆઇઆર ન નોંધે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે લખ્યું છે કે જો આરોપીઓની ધરપકડ થશે તો મને સાચી શ્રદ્ધાંજલિ મળશે. હાલમાં તો પોલીસે પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોંધીને વધુમાં તપાસ હાથ ધરી છે.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો બેચરાજી તાલુકાના રણેલા ગામના વતની અને માજી ધારાસભ્યના દીકરા કિરીટભાઈ લાલાભાઇ પટેલની ગામમાં સરસ્વતી મહિલા બી.એડ કોલેજ આવેલી છે.આ કોલેજના હોસ્ટેલના એક રૂમમાં કિરીટભાઈ રહેતા હતા.

જ્યારે કિરીટભાઈની પત્ની અને તેમનો પુત્ર સહિતનો પરિવાર મહેસાણા ખાતે રહે છે. ગઈકાલે સવારે હોસ્ટેલના રૂમમાં પંખા સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં કિરીટભાઈનું મૃતદેહ મળી આવ્યું હતું આ ઉપરાંત તેમના ખિસ્સામાંથી ચાર પેજની સુસાઇડ નોટ પણ મળી આવી હતી.

કિરીટભાઈના ખિસ્સામાંથી મળી આવેલી સુસાઇડ નોટમાં તેમને, નિલેશ ત્રિવેદી, હરિશ ગુપ્તા, અભિષેક વિનોદકુમાર શુક્લા, કૃપાબેન અભિષેક શુક્લા અને અમીબેન જોશી દ્વારા તેમની સાથે 2 કરોડ 40 લાખ 50 હજાર રૂપિયાની ચીટીંગ કર્યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

વધુ વાંચો:જાણો કઈ રીતે બને છે તારક મહેતાના જેઠાલાલનું ફેવરિટ ઉબાડિયું, એક વાર જોયા પછી…

આ ચીટીંગના કારણે તેઓ મજબૂરીમાં સુસાઇડ કરી રહ્યા છે તેઓ ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. વધુમાં લખવામાં આવ્યું છે કે ભગવાન મારા ગયા પછી મને ન્યાય અપાવજો. આવા ચીટરો મારી જેમ હિન્દુસ્તાનમાં બીજા સાથે ચીટિંગ ન કરે તે માટે વિનંતી.

આ ઉપરાંત સુસાઇડ લોટમાં લખવામાં આવ્યું હતું કે મારી સાથે ચેટિંગ કરનાર લોકોની ધરપકડ થાશે ત્યારે જ મને સાચી શ્રદ્ધાંજલિ મળશે. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે સુસાઇડ નોટ ના આધારે પાંચેય લોકો સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *