હાલના મોડર્ન યુગમાં લોકો વાત વાતમાં રિલ્સ બનાઈ નાખે છે રિલ્સના ચક્કરમાં ખાસ કરીને યુવાનો જવાનીનો જોશ ખોઈ બેસે છે જાહરમાં ચાલુ બાઈક પર પ્રેમિકા સાથે કિસ કરીને રિલ્સ બનાવી નાખે છે હાલમાં જ આવો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ વિડીયો રાજસ્થાનના જયપુરનો છે જેમા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીને ચાલતી બાઇક પર કિસ કરતા કપલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.વિડિયોમાં તમે જોઈ શકો છો જીવને જોખમમાં મૂકીને રસ્તા પર અશ્લીલ હરકતો કરી રહેલા આ દંપતીએ હેલ્મેટ પણ પહેર્યું ન હતું.
જયપુર પોલીસે આ કેસમાં બાઈક સવાર યુવકને દંડ ફટકાર્યો છે વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક વ્યસ્ત રસ્તા પર બાઈક ચલાવતો હોય છે, જ્યારે યુવતી તેની પાછળ બેઠી હોય છે. બાઈક ચલાવતી વખતે યુવાનનું ધ્યાન રસ્તા પર નહીં પરંતુ પાછળ બેસાડેલી ગર્લફ્રેન્ડ પર હતું અને તેમની કિસ દરમિયાન પણ બાઈક દોડતી રહી હતી.
આ સમય દરમિયાન બન્નેમાંથી કોઈએ પણ હેલ્મેટ પહેર્યું ન હતું. આ કપલની આ કરતૂતને કેટલાક સ્થાનિક લોકોએ મોબાઈલમાં રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી જે બાદ તરત જ આ વીડિયો વાયરલ થયો હતો.
kitne ka chalan hona chaiye?@jaipur_police pic.twitter.com/HVq0Ufiq9Z
— rajni singh (@imrajni_singh) September 15, 2023
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.