વેસ્ટ ઈન્ડિઝ નો ઓલરાઉન્ડર આક્રમક બેટ્સમેન આન્દ્રે રશૈલ પોતાના ક્રિકેટ કેરિયર ની સાથે પ્રશનલ લાઈફ ને લઈને પણ ખુબ ચર્ચાઓ માં રહે છે તેની સુંદર પત્ની સાથેની તે તસવીરો અને વિડીઓ સોશિયલ મીડિયા પર શેર કરી સોશિયલ મીડિયા પર હાઈલાઈટ રહે છે.
આન્દ્રે રશૈલ એ દુનિયાભરમા લીગ માં ઘણી ટીમો માટે 300 થી વધારે ટી ટ્વેન્ટી મેચ રમી છે આન્દ્રે રશૈલે સાલ 2018 કેરેબિયન પ્રીમિયર લીગ ટી ટ્વેન્ટી મેચમાં માત્ર 40 બોલમાં સદી ફટકારી અને તે જ મેચમાં હેટ્રિક વિકેટો મેળવી પોતાને ઓલ રાઉન્ડર ખેલાડી સાબીત કરી રેકોર્ડ પોતાના નામે કર્યો.
ત્યાર બાદ 21 સપ્ટેમ્બર 2013 ના રોજ ભારત સામેની ટી ટ્વેન્ટી મેચમાં ક્રિકેટમાં સતત ચાર બોલમાં ચાર વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો વેસ્ટ ઈન્ડિઝ ટીમ માટે સૌથી વધારે રન લેનાર અને સૌથી વધારે વિકેટ ઝડપનાર તે ખેલાડી બનીને સામે આવ્યો.
વધુ વાંચો:મીડિયા વાળા એ ભૂલથી અનુષ્કા શર્માને કહ્યું ‘સર’, પછી કોહલીએ આપ્યો મજેદાર જવાબ, કહ્યું- વિરાટ મેમ પણ બોલી દો…
સાલ 2019 આઇપીએલ સિઝનમાં ક્રિસ ગેઇલ નો સૌથી વધારે છક્કા રંગાવાનો રેકોર્ડ બ્રેક કરી તેને એક ટુર્નામેન્ટમાં 52 છક્કા લગાવ્યા હતા.
ક્રિકેટ કેરિયર દરમિયાન સાલ 2012 માં ભારતીય આઈપીએલ ટીમ દિલ્હી ડેરડેવિલ્સ તરફ થી તેને રમતની શરૂઆત કરી તો સાલ 2014 માં કોલકાતા નાઇટ રાઇડર્સ તરફ થી આન્દ્રે રશૈલ ને ખરીદવામાં આવ્યો અને બંને ટીમોમાં તેઓ નિર્ણાયક સાબીત થયા સાલ 2016 માં તેઓ પાકિસ્તાન સુપર લીગમાં ઈસ્લામાબાદ તરફ થી રમી મેન ઓફ ધ મેચ 16 વિકેટ પોતાના નામે કરી પોતાના ક્રિકેટ કેરિયરની સાથે તેઓ એક સારા પોપ સિંગર પણ છે.
સાલ 2014 માં તેમને ડ્રે રશ કલાકાર તરીકે પોતાના સિંગીગ કેરીયર ની શરૂઆત કરી ઘણા બધા હીટ મ્યુઝિક આલ્બમ પણ આપ્યા તેઓ આ દિવસોમાં પિતા બનવા જઈ રહ્યા છે અને તેમની પત્ની સાથે ને તેમને કેટલીક તસવીરો પણ શેર કરી છે જે લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.