મિત્રો પહેલા તો તમને જણાવી દઈએ કે આ વાત બે થી અઢી વર્ષ જૂની છે ખરેખર બન્યું એવું કે ખજૂર ભાઈ જોરદાર ગુસ્સે થયા હતા તેઓ કેમ ગુસ્સે થયા કેમ તેઓએ બોલાચાલી કરી તેની પુરી હકીકત અમે નીચે પુરા આર્ટિકલમાં દર્શાવી છે કે શાના કારણે તેઓ ગુસ્સે થયા હતા અને બીજી પણ ઘણી બધી હકીકત ખજૂરભાઈ વિશે અહીં બતાવવામાં આવી છે.
મિત્રો, અમે પહેલાં જણાવ્યું હતું કે છેલ્લે રાજુલામાં ૯૦ વર્ષના દાદાની જોડે સાથે મળીને તેઓએ તેમને એક મકાન બનાવી આપ્યું હતું પરંતુ તેમના ઘરે તેમના દીકરાઓએ તેમના સાથે ખરાબ વર્તન કર્યું અને બોલાચાલી પણ થઇ હતી.
દરઅસલ તે દાદા કોઈ કામના અર્થે ઘરમાંથી બહાર નીકળ્યા હતા તો તેના બંને મોટા દીકરાઓ તેમનુ ગળુ દબાવવાની કોશિશ કરી હતી અને તેમને ઢોર માર માર્યો હતો તો ખજૂરભાઈ ઉર્ફે નીતિનજાની તરત જ સિંગમ સ્ટાઈલમાં તેમના ઘરે પહોંચીને આ બાબતની આખી હકીકત જાણવાની કોશિશ કરી હતી.
વધુ વાંચો:ગુજરાતની મશહૂર અભિનેત્રી મમતા સોનીના ઘરનો નજારો, અભિનેત્રી ઘરમાં કરે છે આવા આવા કામ, જુઓ તસવીરો…
ત્યારબાદ તેમના જણાવ્યા અનુસાર તેઓ ત્યાં પહોંચીને પોલીસની સામે એ બન્ને દીકરાઓની ફરિયાદ પણ કરી હતી અને જાતે જ તેમને ખબર અંતર પૂછી હતી જ્યારે તેઓ તેમના ઘરે ગયા તો તે બંને લોકો ફરી ગયા અમે આવું કંઇ કર્યું જ નથી.
તો તેના ગવા માટે તેમના પાડોશમાં રહેતા લોકો જોડે પૂછવામાં આવ્યું તો બીજા લોકોએ જ્યારે આ બાબતની જાણકારી આપી તો પછી ખજૂરભાઈએ પોલીસ જોડે આ બાબતની ફરિયાદ નોંધાવી હતી અને તે પછી બંને લોકોને હાલ કસ્ટડીમાં હાજર કરાયા હતા.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.