WPL 2024: Fugitive Vijay Mallya tweeted on RCB's victory

RCB મહિલા ટીમની જીત પર ‘ભગોડું’ વિજય માલિયા થયો ખુશ, કહ્યું- RCB મેન્સ ટીમ જીતે તો…

Sports

મહિલા પ્રીમિયર લીગ 2024ની ફાઈનલ મેચ ગઈકાલે રમાઈ હતી. આ મેચમાં દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આમને-સામને હતા. આરસીબીની ટીમે આ મેચ 8 વિકેટે જીતી લીધી હતી.મેચના સ્કોરકાર્ડ પર નજર કરીએ તો દિલ્હીએ પહેલા રમીને નાનો સ્કોર કર્યો હતો. બેંગ્લોરની ટીમે આ સરળતાથી હાંસલ કરી લીધું હતું.

તેની જીત બાદ ટીમના જૂના માલિક વિજય માલ્યાએ તેને સોશિયલ મીડિયા દ્વારા અભિનંદન પાઠવ્યા હતા. તેમણે શું કહ્યું તે વિગતવાર જાણીએ આરસીબીના જૂના માલિક વિજય માલ્યાને “ભાગેડુ” કહેવામાં આવે છે. વાસ્તવમાં આ વ્યક્તિએ દેશની એક-બે નહીં પરંતુ 17 બેંકોમાંથી લગભગ 9 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું.

તેના આવા કાળા કૃત્યોનો પર્દાફાશ થતાં જ તે દેશ છોડીને ભાગી ગયો હતો. તમને જણાવી દઈએ કે કિંગફિશર એરલાઈન્સ પણ તેમની પ્રોપર્ટી હતી. દરમિયાન, માલ્યાએ વુમન્સ પ્રીમિયર લીગ )2024 (WPL 2024) ખિતાબ જીતનાર તેની ટીમ પર ટ્વિટર દ્વારા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેણે પોતાના સત્તાવાર ટ્વિટર(x) પર એકાઉન્ટ પર લખ્યું.

આ પણ વાંચો:યુટ્યુબર એલ્વિશ યાદવ બરાબર ફસાયો, ‘સાપ’ કેસમાં પોલીસે કર્યો ગિરફતાર, જાણો શું છે પૂરો મામલો…

“WPL જીતવા માટે RCB મહિલા ટીમને હાર્દિક અભિનંદન. જો RCB મેન્સ ટીમ લાંબા સમયથી રાહ જોવાતી IPL જીતે તો આ ખુશી બમણી થઈ જશે બહુ સારું.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *