ગુજરાતમાં લાંબા સમયથી જરૂરિયાત મંદ લોકોની સેવા કરતા પોપટભાઈ અને એમની ટિમ પોપટભાઈ ફાઉન્ડેશનને ખરેખર ધન્ય છે કારણ કે લાંબા સમયથી આપણે જોઈએ છીએ એમની ટિમ એવા લોકોની મદદે આવી રહી છે જેમની આગળ પાછળ કોઈ આધાર નથી બધી રીતે હારિ ગયા છે.
તેવા લોકોના ભગવાન બનીને પોપટભાઈ ફાઉન્ડેશન આવી રહ્યું છે રોજની જેમ પોપટભાઈની ટીમને અહીં એક એવા વૃદ્ધ દાદી મળી ગયા જેમને પૌત્રે મા!રમારેલો જેમને લોહી પણ નીકળી આવેલ જોઈને દયા આવી જાય દાદીની ઉંમર લગભગ 80થી 85 વર્ષ હશે એટલી ઉંમરે દાદીને એમનો પૌત્ર એટલે કે એમની પુત્રીનો છોકરો દાદીને ગંભીર રીતે મારમા!રતો હતો.
એ સહન ન થતા દાદીની પુત્રી એમને રસ્તા ઉપર જ લઈ આવે છે હવે આ બાજુ આ વાતની જાણ પોપટભાઈની ટીમને થતા તરુણભાઇ અને એમની ટિમ વૃદ્ધ દાદી જોડે આવી પહોંચે છે દાદી અને એમની પુત્રી બધી વ્યથા સંભળાવતા કહે છે કે એમનો પૌત્ર દરરોજ દા!રૂ પીને આવે છે અને દાદીને મા!રમારે છે અને જતા રહેવાનું વારંવાર કહે છે.
વધુ વાંચો:બાસ્કેટબોલની ચેમ્પિયન પ્લેયર છે 71 વર્ષની દાદી, તેમની ગજબની સ્પૂર્તિ જોઈ લોકોના પરસેવા છૂટી જાય છે…
આટલું કહેતા દાદી અને પુત્રી રડી પડે છે તરુણભાઇ દાદીને પુત્રીની મરજીથી દાદીને લઈ જાય છે અને એમને બીજા જેઓ નિરાધાર છે એમની જોડે રાખી લેછે અહીં લાવીને પાટા પિંડી કરીને દાદીને દવાખાનું કરાવે છે.
દાદી પણ ખુશ થઈ જાય છે જયારે તરુણભાઇ એક સંદેશો આપે છેકે આવી ઘટનાઓ તમારી આજુબાજુ બને તો તરત જ અવાજ ઉઠાવો જેથી આવી ઘટનાઓ બનતા રોકાઈ જાય મિત્રો પોપટભાઈની ટીમનું કામ પસંદ આવ્યું હોય તો પોસ્ટને વધુમાં વધુ શેર કરવા વિનંતી.