ગુજરાતમા પોપટભાઈ આહીર નુ ચાલતું હેલ્પ ફાઉન્ડેશન ઘણા આનાથી નિઃસહાય લોકોની સેવાકીય પ્રવૃતિઓ દ્વારા મદદ કરી રહ્યુંછે આ વચ્ચે સુરત એક આધેડ વયની મહિલા સમજુબેન રવજીભાઈ પીપલીયા ની મુલાકાતે એમની ટીમ પહોંચી હતી માજી એમ દુઃખ વ્યક્ત કર્યું હતુંકે હું છેલ્લા 17 વર્ષથી છતાં દિકરાઓએ.
નોંધારી રહું છું 17 વર્ષ પહેલા મારા પતિનું નિધન થતાં આજે વિકટ પરિસ્થિતિમાં જીવી રહ્યોછું એ હતા ત્યારે પણ જમીન અને મકાન લેવા માટે દીકરાઓએ અમારા ભાગ પાડ્યા હતા થોડો સમય રાખીને અમને બંનેને કાઢી મૂક્યા હતા મારું પેટમાં ગાઠંનુ ઓપરેશન કરવામાં આવ્યું એ છતાં પણ એક પણ દીકરો ડોકાવા આવ્યો નથી.
સમજુ બેને રડતા રડતા જણાવ્યું હતું કે પેટે પાટા બાંધીને મોટા કર્યા અને એ દીકરાઓએ ઘરમાંથી લાત મારીને અમને કાઢી મૂક્યા આજે હું ફેક્ટરીમાં કચરો વારવા માટે જાઉં છું જેમાથી થોડા ઘણા રુપીયા મળે છે અને મારુ ગુજરાન ચાલવું છું.
વધુ વાંચો:જાણો છો ગુજરાતના કયા કલાકારની કેટલી છે કમાણી, એક પ્રોગ્રામના લે છે આટલા બધા પૈસા, જાણો…
પરંતુ આ મોંઘવારીમાં ઘરનું લાઈટ બિલ કરીયાણાનુ બીલ પુરું પડતુ નથી દિકરાઓ હું કો!રોના માં બિમાર હતી તોય આવ્યા નહોતા કે ભલે મરે મારી માં કહેતા ચોધાર આંશુ એ રડતા કહ્યું કે આના કરતાં પેટે પથરા જણ્યા હોત તો સારું હતુ પાડોશીઓ મને ખાવા આપતા બીમારીમાં પણ દિકરાઓ જોવા પણ નથી આવતા હુ એમને જોવા જઉ તો દુરથી ધક્કા મારી તગડે છે આટલી 70 વર્ષની ઉંમરે હું ક્યાં કમાવા જાઉં હવે મારા પગ પણ અશક્ત થતાં જાય છે મને બહુ ચક્કર આવે છે.
પણ કોને મારું દુઃખ કહું છતાં બે દિકરાઓએ હું નિરાધાર છું પોપટભાઈ આહીર ની ટીમે એમને જણાવ્યું કે અમે વધારે તો આપની મદદ નથી કરી શકતા પરંતુ એક વર્ષ માટે ના અનાજની વ્યવસ્થા દાતા જલ્પાબેન ઉમેશભાઈ બલર તરફથી કરવા માં આવે છે.
આપની આપને જે જોઈએ તે દુકાનથી લેવાડાવીએ એમ કહેતા પોતાની ગાડીમાં બેસાડીને દુકાને થી કરીયાણાનો સામનો લેવડાવ્યો માંજી એ અનાજના દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો મિત્રો પોતાની જનેતાને નોંધારી મુકતા આવા કઠોર હ્દય ના દિકરાઓ માટે આપનો શું અભિપ્રાય છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.