નિરાધાર લોકો જેની મદદ કરવા માટે ઘણાં સમાજ સેવકો જેઓ સમાજમાં ઉત્તમ કાર્ય કરી રહ્યાં છે. દેશમાં ઘણાં એવા લોકો છે જેઓ આમ-તેમ ભટકી રહ્યાં છે અને તેની આગળ પાછળ કોઈ નથી હોતું તેની સેવા કરવા માટે સમાજ સેવક આગળ આવે છે.
ત્યારે મિત્રો એક દાદા છે જેઓ સાવ નિરાધાર હાલતમાં રહે છે અને તેની માનસિક સ્થિતિ પણ અસ્થિર હોવાથી ગાડપણ જેવું જીવન જીવે છે જેની મદદ કરવા માટે સમાજ સેવક એવા તરૂનભાઈ આવ્યાં હતા અને પહેલા તો દાદાના જીવન થનારી સમસ્યા જાણી હતી પછી દાદાની એવી મદદ કરી કે તેના જીવન ઘણો બદલાવ આવ્યો છે તો ચાલો જાણીએ આ દાદાના જીવન વિશે.
આ દાદા મૂળ તમિલનાડુની નિવાસી છે, જેઓ સુરતમાં ઘણાં સમયથી રહે છે. દાદા જણાવે છે કે મારે એક દીકરો હતો જેનું અવસાથ હૃદય હુમલાથી જઈ જતા મારૂ જીવનમાં દુખનો પહાડ આવી પડ્યો છે.
મારો દીકરો માત્ર 22 વર્ષનો જ હતો અને તેની સાથે આવી કુદરતી ઘટના ઘટી જે અત્યંત પીડાદાયક છે તેમ દાદાએ જણાવ્યું હતું. આગળ દાદા જણાવે છે કે મારો દીકરો નોકરીમાં જોડાયો હતો તેનો ત્રીજો દિવસ હતો અને આવી ઘટના બનતા તે હંમેશા માટે દુનિયા છોડીને ચાલ્યો ગયો.
વધુ વાંચો:ફિલ્મો કરતાં પણ ધાંસુ રોમાન્સ ! પતિ એ પત્ની ને હનીમૂન પર આપી એવી સરપ્રાઇઝ કે, જુઓ વિડીઓ…
દીકરાનું અવસાન થતા દાદા જણાવે છે કે મારો જુવાનજોધ પુત્ર મરી જતાં માનસિક હાલત ગુમાવી દીધી છે કારણ કે અચાનક આવું બનતા કોઈ પણ માણસ દુખ સહન ના કરી શકે.
અત્યારે મારી હાલત એવી થઈ ગઈ છે કે મને કોઈ જાતનું ભાન નથી અને ન તો સ્નાન કરાવી ત્રેવડ છે કે ના તો કમાવવાની. પુત્રના મોતથી મારા મગજ પર એટલી ગંભીર અસર પહોચી શકે છે કે મારૂ દુખ કોઈને જણાવી શકુ તેમ નથી.
માતવરને સૌથી વધારે તેમના સંતાનો વ્હાલા હોય છે, માતા -પિતા તેના બાળકની ઉછેર પાછળ તેના સંપૂર્ણ જીવનનું બલિદાન આપી દે છે. ત્યારે જે મા-બાપે સંતાનને મોટા કર્યાં હોય તે જ દુનિયા છોડીને જતા રહે તો આ દંપતી એવા દુખના ડુંગર નીચે દબાય જાય કે તેને ક્યાંયના ન રહે. ત્યારે આવી સ્થિતિ આ દાદાની રહી છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.