કિંગ ઓફ સાળંગપુર હનુમાનજીના નીચે ભીંત ચિત્રો વિવાદ દિવસે ને દિવસે વધતાં બાદ સાળંગપુર મંદિરના બધા દરવાજા બંધ કરાયા છે આ વિવાદ પગલે હનુમાનજીના દર્શન ન થતા શ્રદ્ધાળુઓમાં રોષ જોવા મળી રહ્યો છે. હવે આ વિવાદમાં મહંત ઈન્દ્રભારતી બાપુનું પણ દર્દ છલકાયું છે.
હવે મહંત ઈન્દ્રભારતી બાપુ પહેલીવાર સલંગપુરમાં હનુમાનજીના ભીંતચિત્રો વિવાદ પર રડીને એટલા ભાવુક થઈ ગયા અને કહ્યું કે તેઓ હિન્દુ ધર્મની રક્ષા માટે પણ કરવા તૈયાર છે ઈન્દ્રભારતીજીએ કહ્યું કે જો તસવીરો હટાવવામાં નહીં આવે તો હિન્દુ ધર્મ માટે લોહી પણ વહેવડાવીશું.
આગળ કહ્યું કે ભગવો પહેરીને સનાતન ધર્મના દેવતાઓનું અપમાન કરનારા લોકો સ્વામિનારાયણ ધર્મના હિંદુ કહેવાને લાયક નથી. વડા પ્રધાન મોદી હિન્દુત્વને લઈને વિશ્વમાં ભારતનું નામ રોશન કરી રહ્યા છે, તો અમારી વિનંતી છે કે આ મામલે એવો કાયદો બનાવવામાં આવે કે ફરી કોઈ હિન્દુ ધર્મના દેવી-દેવતાઓનું અપમાન ન કરી શકે.
વધુ વાંચો:સાળંગપુર ભીંતચિત્રો પર કલર લાગાડનાર ને લઈને મંદિરના સિક્યોરીટી ગાર્ડે કર્યો ખુલાસો, કહ્યું- હું તો…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.