25-year-old woman constable commits suicide in Rajkot

રાજકોટમાં 25 વર્ષની મહિલા કોન્સ્ટેબલે ભર્યું એવું પગલું કે પોલીસ વિભાગમાં સન્નાટો, પરિવાર પણ શોકમાં…

Breaking News

આ ભારતમાં ગુજરાતને શું થઈ ગયું છે દિવેસે ને દિવસે ખુદખુશીના બનાવ વધી રહ્યા છે હાલમાં ફરી એકવાર આવી ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ રાજકોટમાં જેતપુર પોલીસ વિભાગમાં એક મહિલા કોન્સ્ટેબલે ખુદખશી કરી સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ દયાબેન નામની મહિલા કોન્સ્ટેબલે પોતાના રૂમમાંજ ગ!ળે ફાં!સો ખાઈ જીવન ટૂંકાવ્યું છે આની જાણ થતાજ પોલીસમાં ચકચાર મચી ગયો હતો તમને જણાવી દઈએ કે દયાબેન છેલ્લા 2 વર્ષથી ફરજ બજાવતા હતા પરિવારમાં પણ આ જાણ થતાં માતમ છવાયો છે.

માહિતી મુજબ 25 વર્ષના મહિલા કોન્સ્ટેબલ અપર્ણીત હતા પોલીસ સ્ટાફના કહેવા પ્રમાણે તેમનો સ્વભાવ સારો હતો હજી ખુદખુશી કરવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી આ ઘટના સવારે સામે આવી હતી.

વધુ વાંચો:ફેમસ 3 સ્ટાર હોટલમાં લાગી આ!ગ, થોડાક જ સેકન્ડમાં કરોડોનો સામાન રાખ થઈ ગયો, જુઓ Video…

જેને પગલે દરવાજો ખખડાવ્યો તો ખોલ્યો નહીં પછી દરવાજો તોડી અંદર જોયું તો મહિલા કોન્સ્ટેબલ દયાબેન મૃત હાલતમાં મળી આવ્યા તેમને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડાયા પણ ત્યાં તેમને મૃત જાહેર કર્યા.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *