ગુજરાત રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે જોવા ગરમી વચ્ચે ગુજરાતના વાતાવરણમાં જોરદાર મોટો પલટો આવવાનો છે 11 તારીખથી રાજ્યના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડવાની આગાહી છે.
અંબાલાલ પટેલે હાલમાં નવી આગાહી કરી છે જે ખેડૂતો માટે ખુશીની વાત છે જુલાઈ-ઓગસ્ટમાં સારો વરસાદ થવાની શક્યતા છે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે.
આ સાથે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે 11થી 13મે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી શકે છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 10થી 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે.
વધુમાં જાણવા મળ્યું કે 8 થી 14 જૂનમાં આંધીવંટોળ સાથે વરસાદની શક્યતા છે. 17 જૂન બાદ ભારે આંધી વંટોળ સાથે વરસાદ રહેશે આ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે.
આ પણ વાંચો:સ્વર્ગીય અભિનેત્રી શ્રીદેવીને મળ્યું સન્માન, મુંબઈનો આ ચોક હવે ‘શ્રીદેવી કપૂર ચોક’ તરીકે ઓળખાશે…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.