શાહરૂખ ખાને પોતાના બાળકોને પૈસા ખર્ચવા માટે ફ્રી હેન્ડ આપ્યો છે આર્યન ખાન ઘણા અમીર છે અને તે એક દિવસમાં 10 લાખ સુધીનો ખર્ચ કરે છે આર્યન ખાન જેની પણ ઈચ્છા કરે છે તે મેળવીને જ રહે છે.
કારણ કે પૈસાના કારણે તે સૌથી મોંઘી વસ્તુ ખરીદી શકે છે આર્યને તેનું સ્કૂલિંગ સેવન ઓહકાસ લંડનથી કર્યું છે જે ખૂબ મોટી અને લક્ઝુરિયસ સ્કૂલ છે.
આ પછી તેમણે મોડેલિંગ અને ફેશન ડિઝાઇનિંગમાં યુનિવર્સિટી હાઉસ ઓફ કેલિફોર્નિયામાંથી ગ્રેજ્યુએશન કર્યું આર્યન નાનપણથી તોફાની બાળક હતા અને બાળપણમાં ઘણી વખત બંક મારતા પકડાયા હતા આર્યન ખાન ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરવાના હતા કે તેમના પાવડર સ્કેન્ડલ પછી ભાગ્યે જ કોઈ તેને ફિલ્મ આપે તે હેતુથી દેબ્યું કરવાનો વિચાર પડતો મૂક્યો.
આર્યન ખાને તેમની પ્રથમ ફિલ્મ કભી ખુશી કભી ગમ કરી કરી હતી જેમાં તે એક નાના બાળકની ભૂમિકા ભજવી રહ્યા હતા અને તે પછી તે કભી અલવિદા ના કહેના ફિલ્મમાં પણ જોવા મળ્યા હતા આ બંને ફિલ્મો પછી તે લંડનગયા પરંતુ જ્યારે પણ તે ભારત પાછા આવ્યા ત્યારે તે અહીં ડબિંગ આર્ટિસ્ટ તરીકે કામ કરતાં હતા.
વધુ વાંચો:સુપરસ્ટારની દીકરી બનવું આ સ્ટાર કિડને પડ્યું ઘણું મોંઘુ, કહ્યું- જે પરિવારમાં હું મોટી થઈ હતી…
શાહરૂખ ખાન તેમને દર મહિને 15 થી 20 કરોડ આપે છે હાલમાં શાહરૂખ ખાનની નેટવર્થ 6000 કરોડથી વધુ છે આર્યન ખાનના નામ પર ત્રણ ઘર છે જેમાંથી એક ઘર મુંબઈમાં છે જેની કિંમત 200 કરોડ છે.
ઘરમાં અંડરગ્રાઉન્ડ કાર પાર્કિંગ સિનેમા હોલ સ્વિમિંગ પૂલ અને બગીચો પણ છે આ સિવાય તેમનું લંડનમાં એક ઘર પણ છે જે શાહરૂખે આર્યનને તેમના જન્મદિવસ પર ગિફ્ટમાં આપ્યું હતું.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.