હાલમાં આપણે ભારતમાં પોતાનું નામ બનાવનાર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી વિષે વાત કરવાના છીએ ગણા બધા લોકોએ ધીરેન્દ્ર શાસ્ત્રી બાબા પર ગણા બધા આરોપો લગાવ્યા છે આજે આપણે ધીરેન્દ્ર શાસ્ત્રીની કુલ સંપત્તિ વિષે વાત કરવાના છીએ.
બાઘેશ્વરધામ હાલમાં એક મોટું ધામ છે જેમાં ધીરેન્દ્ર શાસ્ત્રીને લોકો ખૂબ જ માને છે ધીરેન્દ્ર શાસ્ત્રીનો જન્મ 4 જુલાઇ 1986ના રોજ મધ્યપ્રદેશમાં થયો હતો તેમના દાદા પણ ભક્તિમાં ખૂબ જ મગ્ન રહેતા હતા હાલમાં ધીરેન્દ્ર શાસ્ત્રી ખૂબ જ મશહૂર થઈ ગયા છે.
અહેવાલો અનુસાર, ધીરેન્દ્ર શાસ્ત્રીની માસિક કમાણી લગભગ 3.5 લાખ રૂપિયા છે, જોકે આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ નથી. ધીરેન્દ્ર શાસ્ત્રીનું પોતાનું જુનું ઘર છે. ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે ગદા અને કપ છે જે તેઓ હંમેશા પોતાની સાથે રાખે છે.
વધુ વાંચો:વીર જવાન મહિપાલસિંહ ને અંતિમ સંસ્કારમાં પત્નીએ ધાર આંસુ એ આપી વિદાય, વિડીયો જોઈ કાળજું કંપી જશે…
ઘણા અહેવાલોમાં બાગેશ્વર ધામના બાબા પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની કુલ સંપત્તિ 9 કરોડ રૂપિયા જણાવવામાં આવી છે કેટલીક વેબસાઈટનો દાવો છે કે પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી એક દિવસ માટે લગભગ 10-15 હજાર રૂપિયા ચાર્જ કરે છે અને દર મહિને 5-7 લાખ રૂપિયા કમાય છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.