બોટાદ જિલ્લાના સારંગપુરમાં આવેલી સારંગપુરના પ્રતિમાની નીચે પ્રદર્શિત કરાયેલી તસવીરોને લઈને વિવાદ સર્જાયો છે આને લઈને ચારેય બાજુ વાતો થઈ રહી છે કિંગ ઓફ સાળંગપુરની 54 ફૂટ ઊંચી પ્રતિમાના ભીંચ ચિત્રો વિવાદમાં આવ્યા છે આ પ્લેટ જેવી તસવીરોમાં હનુમાનજીને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને વંદન કરતા દર્શાવવામાં આવ્યા છે.
આ મામલે ભાવનગર જિલ્લાની સનાતન ધર્મ સેવા સમિતિ સિહોરે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં મંદિર માલિકોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો કે વિવાદ બાદ આ તમામ પ્લેટની સામે પડદો મુકી દેવામાં આવ્યો છે જે પ્લેટફોર્મ પર આ વિશાળ પ્રતિમા ઉભી છે.
photo credit: Siasat.com(google)
ત્યાં હનુમાનજીને સ્વામિનારાયણ સંતોની સામે હાથ જોડીને ઊભા દેખાડવામાં આવ્યા છે. આ ફોટો છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ઘણા લોકોએ તેનો વીડિયો બનાવીને વાયરલ પણ કર્યો હતો.
વધુ વાંચો:પાટણ: રક્ષાબંધનના દિવસે જ નડ્યો ગોજારો અકસ્માત, ફૂલ સ્પીડે આવતા ત્રણ યુવકો રાખડી ન પહેરી શક્યા…
આ પછી સનાતન ધર્મ સેવા સમિતિએ આ અંગે પોલીસ સ્ટેશનમાં અરજી કરીને પુરાવા આપ્યા છે રામકથાકાર મોરારી બાપુએ આ સમગ્ર મામલે તેને હનુમાનજીનું અપમાન ગણાવ્યું છે અને સાથે જ કહ્યું છે કે તેને સહન કરવામાં નહીં આવે. તેમણે સામાન્ય લોકોને આ બાબતે જાગૃત રહેવા અપીલ કરી હતી. બાપુએ કહ્યું કે આ છેતરપિંડી છે આ અપમાન સહન કરવામાં આવશે નહીં.
photo credit: ઑપઇન્ડિયા – OpIndia in Gujarati – OpIndia(google)
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.