તારક મહેતા બધાના ઘરનો ફેવરેટ શો છે અને આ શો ફેમસ થવા પાછળનો મોટો રોલ જેઠાલાલનો છે ટીવીની દુનિયામાં કોમેડી કિંગ બનવા પહેલા એટલે કે જેઠાલાલને કિરદાર નિભાવવા પહેલા તેમનું સફર આસાન ન હતું તેમણે ઘણા ટીવી શોમાં નાના મોટાં રોલ કર્યા હતા જેઠાલાલનું કિરદારમાં તો ઘણી ખાસ ચીજો છે પણ તેમની એક ખાસ ચીજોમાં છે રંગબેરંગી કપડાં તો ચાલો જાણીએ.
જી હા જો તમે તારક મહેતાના ફેન હો તો તમે આના ઉપર જરૂર નજરે જોયું હશે કે જેઠાલાલ દરરોજ નવા નવા અને ઘણા રંગબેરંગી કપડાં પહેરે છે જે તેમની પર્સનાલિટીનો હિસ્સો બની ગઈ છે.
જ્યારે પણ ગોકુલધામમા કોઈ મહોત્સવ કે કોઈ ફંક્શન હોય છે ત્યારે જેઠાલાલના શર્ટ્સ ઘણા યુનિક જોવાલાયક હોય છે પણ શુ મિત્રો તમને તેમનું રાજ ખબર છે તમને જાણીને હેરાની થશે.
વધુ વાંચો:તારક મહેતા સિરિયલ ની આ મોટી ભૂલો, જે તમે નહિ જાણતા હોય, આજસુધી આપણાથી છુપાવવામાં આવી છે…
જેઠાલાલે 13 વર્ષમાં એક વાર પણ પોતાનો શર્ટ રિપીટ કર્યો નથી પણ શુ તમે કોઈ દિવસ વિચાર્યું છે કે જેઠાલાલ પાસે આટલા બધા શર્ટ ક્યાંથી આવે છે તો ચાલો તેના વિષે જાણીએ તમને જો યાદ હોય તો એપિસોડ 1224માં એક દરજી જેઠાલાલનો પીછો કરીને તેમના શર્ટના ફોટા ખેચતો હતો.
જેઠાલાલને શક ગયો અને તે દરજીને પકડવા આખા ગોકુલધામના પુરુષો દોડી આવ્યા.આ પછી તેઓ પીછો કરતાં કરતાં તેમની દુકાને આવી પહોંચ્યા તમને જાણીને હેરાની થશે કે આ એજ દુકાન હતી જ્યાંથી જેઠાલાલના કપડાં બનીને આવે છે એ દુકાનના ડિઝાઇનર છે.
જીતુભાઈ લખાની કે જેઓ મુંબઈના મોટાં ડિઝાઇનરમાંથી એક છે તેમની દુકાનનું નામ NV 2 છે કે જ્યાંથી જેઠાલાલના દરેક કપડાં સિવાઈને શૂટિંગ પર જાય છે તો મિત્રો આ અંગે તમારો અભિપ્રાય જરૂર જણાવો.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.