આ વર્ષે વરસાદને લઈને બધામાં ચિંતા પેદા થઈ છે ખાસ કરીને ખેડૂતોને નુકશાન થયું છે 8મો મહિનો આખો કોરો રહ્યો છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પણ વિચારતા રહી ગયા છે કે આગાહી કેમ ખોટી પડે છે હવે ફરી એકવાર અંબાલાલ પટેલે ગુજરાત તરબોળ થાય એવી આગાહી કરી છે.
અંબાલાલ પટેલે હવે ખેડૂતો માટે સારા સમાચાર આપ્યા છે અંબાલાલ પટેલનું કહેવું છે કે સપ્ટેમ્બરમાં બે સિસ્ટમ ચાલુ થશે. જેના કારણે ગુજરાતમાં વરસાદની શક્યતા છે હવામાન દિગ્ગજ અંબાલાલ પટેલે મીડિયામાં વાત કરતાં જણાવ્યું છે કે ઓગસ્ટમાં વરસાદ ખેંચાયો છે.
પરંતુ સપ્ટેમ્બરમાં વરસાદ આવાની સંભાવના વધુ છે. કારણ કે બંગાળના ઉપસાગર પર એક સિસ્ટમ સક્રિય બની રહી છે. 4થી 10 સપ્ટેમ્બર સુધીમાં સિસ્ટમ બની જશે આ સિસ્ટમના કારણે સપ્ટેમ્બરની શરુઆતમાં જ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે 7થી 10 સપ્ટેમ્બરના ગુજરાતમાં વરસાદની શક્યતા વધુ રહેશે.
વધુ વાંચો:63 વર્ષની ઉંમરે પણ સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ ચમકી, હોટ ફોટા જોઈને લોકો ચોંકયા…
આ ઉપરાંત 10થી 14 સપ્ટેમ્બરના અરબી સમુદ્રમાં પણ સિસ્ટમ બનશે. આ બે સિસ્ટમના કારણે ગુજરાતમાં અલગ અલગ વિસ્તારમાં વરસાદની શક્યતા રહેશે આ બે સિસ્ટમો વરસાદ લાવશે તેવી આશા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે અને મોડામાં મોડો પણ વરસાદ આવશે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.