ખોટા કામના ફળ ખોટા જ મળે છે એવુજ કંઈક આંધ્રપ્રદેશમાં જોવા મળ્યું જ્યાં ભગવાનના ઘરે ચોરી કરવા જતા તેના ખોટા કામની સજા તેને તરતજ મળી ગઈ ચોરી કરવાના ઇરાદે મંદિરમાં જવા માટે બારીએ અટવાયેલ ચોર એવો ફસાયો કે તેનું બહાર નીકળવું મુશ્કેલ બની ગયું આખરે પોલીસે એ યુવક ચોરને રંગે હાથે પકડી લીધો.
આ મામલો આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં આવેલું જામી યેલમ્મા મંદિરનો છે અહીં ચોરે મંદિરમાં ચોરી કરવા માટે દિવાલ તોડીને એક નાની બારી બનાવી ચોર મંદિરમાં અંદર જઈને ઘરેણાં પણ ચોરી લીધા.
પરંતુ જેવા તે બહાર નીકળવા ગયો ત્યારે તેણે બનાવેલ બારી માંજ ફસાઈ ગયો અને સવાર પડતાજ લોકો તેને રંગે હાથે પકડીને પોલીસને હવાલે કરી દીધો આ ઘટનાનો પૂરો વિડિઓ સામે આવ્યો છે જેમાં જોવા મળી રહ્યું છેકે યુવકે દીવાલ તોડીને જે બારી બનાવી હતી તેમાજ તે પાછો નીકળતા ફસાઈ ગયો લોકોએ ડ્રિલ મશીન લઈને તેને બચાવી લીધો તેના બાદ તેને પોલીસના હવાલે કરી દીધો હતો.
વધુ વાંચો:વાવાઝોડામાં બિચારા ગરીબો સાથે સર્જાઇ આવી પરિસસ્થતિ, આ જોઈને ભગવાન જેવા માણસે આવીને કરી મદદ…
આ વિડિઓ અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેના બાદ ચોર હાસ્યને પાત્ર બનતો જોવા મળી રહ્યો છે અહીં ચોરે ભગવાનના ઘરને નિશાન બનાવવી કોશિશ કરી હતી.
પરંતુ તેની સજા તેને તરતજ મળી ગઈ કહેવાય છેને જે ખોટું કરે તેને કુદરત ક્યારેય નથી છોડતું આજે નહીં તો કાલે ખોટા કર્મો કરેલા ભોગવવા પડે છે અહીં એવુજ આ ચોરી સાથે થયું છે મિત્રો આ મામલે તમે શું કહેશો.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.