Aamir Khan's daughter Ira Khan's private honeymoon photo went viral on social media

પતિ સાથે રોમાંટિક થઈ આમિર ખાનની દીકરી, રેડ બિકિનીમાં હનીમૂનની પ્રાઈવેટ ફોટો થઈ વાયરલ…

Entertainment

આમિર ખાનની પુત્રી આયરા ખાન અને નુપુર શિખરેના લગ્ન 3 જાન્યુઆરીએ થયા હતા. અને તે પછી લગ્નનું ફંક્શન પણ થોડા દિવસો સુધી ચાલ્યું જેમાં આમિર ખાન પણ ડાન્સ કરતો જોવા મળ્યો, અને બધા ખૂબ જ ખુશ હતા લગ્ન બાદ કપલે ઉદયપુરમાં ગ્રાન્ડ ડેસ્ટિનેશન વેડિંગ કર્યું અને મુંબઈમાં ગ્રાન્ડ રિસેપ્શન પણ આપ્યું.

પરંતુ તાજેતરની માહિતી અનુસાર, આયરા અને નૂપુરના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જે તેમના હનીમૂન ફોટા છે. તમને જણાવી દઈએ કે હવે બંને કપલ હનીમૂન પર ગયા છે.

नूपुर के साथ हनीमून पर रोमांटिक हुईं इरा खान, बिकिनी फोटो शेयर कहा....- aamir  khan daughter ira khan romantic with nupur shikhare see pics

ફોટો ક્રેડિટ:ગૂગલ

અને ત્યાંથી તેણે એક ફોટો પોસ્ટ કર્યો છે જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે તમને જણાવી દઈએ કે આયરા ખાન અને નુપુર શિખરે લગ્ન બાદ હનીમૂન પર ઈન્ડોનેશિયાના બાલી ગયા છે. અને દરેક કપલ ત્યાં જાય છે અને ત્યાં જ પોતાનું જીવન શરૂ કરે છે.

વધુ વાંચો:લગ્નના બે મહિના બાદ પ્રેગ્નેન્ટ થઈ આ ખૂબસૂરત અભિનેત્રી, રોમાન્સ કરતો વિડીયો થયો વાયરલ…

પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે આયરાએ તેના પતિ સાથે રોમેન્ટિક પૂલની તસવીરો પોસ્ટ કરી છે. અને આયરા ખાને પોતે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક સેલ્ફી પોસ્ટ કરી હતી જેમાં તેના ખભા પર ટુવાલ લપેટીને લાલ બિકીની પહેરી હતી અને લખ્યું હતું- રેડ રેડ.

हनीमून पर पति संग रोमांटिक हुईं आमिर की बेटी, रेड बिकिनी में लगीं ग्लैमरस - Aamir  khan daughter ira khan enjoying honeymoon shared romantic photo with  husband nupur glamorous look in bikini

ફોટો ક્રેડિટ:ગૂગલ

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *