ફરી એકવાર કો!રોના મહામારી એ જીવન સમાપ્ત કરવાની વાર્તા શરૂ કરી છે હાલમાં ખબર સામે આવી છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ડીએમડીકેના નેતા વિજયકાંતનું કોરોનાને કારણે નિધન થયું છે કોરોનાને કારણે ઈન્ડસ્ટ્રીમાં આ પ્રથમ નિધને ફરી એકવાર લોકોમાં હલચલ મચાવી દીધી છે.
દેસિયા મુરપોક્કુ દ્રવિડ કઝગમ (DMDK)ના નેતા અને ભૂતકાળના પ્રખ્યાત તમિલ અભિનેતા વિજયકાંતનું ગુરુવારે ચેન્નાઈની એક હોસ્પિટલમાં અવસાન થયું હતું. તેઓ લગભગ 71 વર્ષના હતા.
મદ્રાસ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓર્થોપેડિક્સ એન્ડ ટ્રોમેટોલોજી (MIOT) ઈન્ટરનેશનલ એ એક પ્રેસ રિલીઝ જાહેર કરીને કહ્યું કે વિજયકાંતને ન્યુમોનિયાની સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ તેઓ વેન્ટિલેટર સપોર્ટ પર હતા ડોકટરોના પ્રયત્નો છતાં, તેને બચાવી શકાયો ન હતો અને 28 ડિસેમ્બર 2023 ના રોજ સવારે તેનું નિધન થયું હતું.
વધુ વાંચો:આમિર ખાનની દીકરી ઈરા ખાન બનવા જઈ રહી છે દુલ્હન, તેના બોયફ્રેન્ડ સાથે આ તારીખે લગ્ન, તસવીરો થઈ વાયરલ…
વિજયકાંત જીના નિધન પર પીએમ શ્રી નરેન્દ્ર મોદીજી એ દુઃખ વ્યક્ત કરત કહ્યું કે, તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ, તેમના પ્રભાવશાળી અભિનયએ લાખો લોકોના દિલ જીતી લીધા.
ફોટો ક્રેડિટ:ગૂગલ
એવું કહેવામાં આવી રહ્યું છે કે વિજયકાંત લાંબા સમયથી બીમાર હતા અને તેમની પત્ની પ્રેમલતાએ થોડા દિવસો પહેલા જ પાર્ટીની કમાન સંભાળી હતી.તેમની કારકિર્દી પ્રથમ ફિલ્મ ઈનિકુમ ઈલામાઈ (1979) દ્વારા એક્ટિંગની શરૂઆત કરી તેમણે પોતાના ફિલ્મી કરિયરમાં તેમણે 153 ફિલ્મોમાં કામ કર્યું છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.