ભારતના અજમેરમાં આવેલા તાજમહેલ ને આજે કોઈ વર્ણન ની જરૂર નથી ઇતિહાસની આ એક એવી જગ્યા છે જેને ન માત્ર ભારતીયો પરંતુ વિદેશના લોકો પણ સાચા પ્રેમની એક નિશાની તરીકે જોતા આવ્યા છે.
અજમેર જતા લોકો તાજમહેલ જોવા માટે ખૂબ જ ઉત્સુક હોય છે જો કે તાજમહેલ જેટલો તેની સુંદર બનાવટ માટે લોકપ્રિય છે તેટલો જ તેની સાથે જોડાયેલા રહસ્યો ને કારણે વિવાદમાં રહ્યો છે.
તાજમહેલને લઈને એક વિવાદ શરૂ થયો હતો જે અનુસાર તાજમહેલના પાછલા કેટલા વર્ષોથી બંધ રૂમના દરવાજાઓને ખોલી તેની તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી તાજમહેલ કેટલાક રૂમને એક સમયે લાકડાના દરવાજા હતા.
થોડા મહિના પહેલાં જ ડો.રજનીશે તાજમહેલ અંગે એક અરજી કરી હતી જેમાં તેમનું કહેવું હતું કે તાજમહેલના આ બંધ રૂમની અંદર હિન્દુ દેવી દેવતાની મૂર્તિ છે.
વધુ વાંચો:આમિર ખાને તેમનું બાળપણ આ નાના ગામમાં વિતાવ્યું હતું, આ કારણે હવે ગામમાં નથી જવા માગતા…
સાથે જ તેમનું કહેવું હતું કે હિન્દુ મંદિરની જેમ જ તાજમહેલ ની પ્રદક્ષિણા માટે પણ એક રસ્તો બનાવવામાં આવ્યો છે તેમનું કહેવું હતું કે આ બંધ રૂમને ખોલી તેની તપાસ કરવામાં આવે જે બાદ હાલમાં આ મામલે એક ખબર સામે આવી છે જે અનુસાર ડો.રજનીશની અરજી તો કોર્ટે રદ કરી છે પરંતુ પુરાતત્વ વિભાગે આ મામલે કેટલાક ખુલાસા કર્યા છે.
પુરાતત્વ વિભાગે હાલમાં તાજમહેલના એ ૨૨ બંધ રૂમના ફોટા પોતાની વેબસાઇટ પર અપલોડ કર્યા છે જેમાં જોઈ શકાય છે કે બધા જ રૂમ જર્જરિત થઈ ગયા છે પુરાતત્વ વિભાગના જણાવ્યા અનુસાર આ રૂમમાં પ્લાસ્ટર અને રિપેર નું કામકાજ ચાલુ છે જેનો ખર્ચ ૬ લાખ રૂપિયા છે.
ફોટાને શેર કરતા અધિકારીઓએ લખ્યું કે જેને પણ આ રૂમનાં રહસ્યને જાણવું હોય તે વેબસાઇટ પર જઈને જોઈ શકે છે અને ખાતરી કરી શકે છે કે શું ત્યાં હિન્દુ દેવી દેવતાની મૂર્તિ છે.