ગુજરાતમાં ચાલી રહેલી કમોસમી ઋતુ વચ્ચે અંબાલાલ પટેલે જે નવી આગાહી કરી છે તેનાથી હચમચી જશો ગુજરાતમાં આ વખતે કંઈક ઉધું થવાના એંધાણ છે સવારે અને રાત્રે ઠંડી પડી રહી છે તો દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે પરંતુ પહેલી માર્ચથી 3 માર્ચ સુધી ઠંડી, ગરમીની સાથે વરસાદનો પણ પડવાનો છે.
ગુજરાતમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદની હવામાન ખાતાએ આગાહી કરી છે ગુજરાતમાં ફરી એકવાર માવઠાની આગાહી કરવામાં આવી છે. 1 થી 3 માર્ચ રાજ્યમાં વરસાદ આવી શકે છે. હાલ ઈરાન-ઈરાક પાસે સક્રિય થયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત સુધી લંબાશે જેના કારણે હળવો વરસાદ આવી શકે છે.
વધુ વાંચો:ફિલ્મ ઈન્ડસ્ટ્રીને લાગ્યો મોટો ઝટકો, પંચાયત 2 ફેમ અભિનેત્રી સહિત 4 કલાકારોના અવસાન…
આ સાથે આજે પણ ગઈકાલની જેમ વાદળિયું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે માર્ચમાં અમદાવાદમાં હળવો તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદની આગાહી છે જો કે, આવતા દિવસોમાં વાતાવરણમાં મોટો ફેરફાર માટે લોકોએ તૈયાર રહેવું પડશે.
અંબાલાલ પટેલે આ સાથે જ વરસાદની આગાહી કરતા કહ્યું કે આગામી માર્ચ મહિનામાં ગુજરાતમાં વરસાદની આગાહી છે 1 થી 5 માર્ચે પવનના યોગ સર્જાતા, ભારે પવન સાથે કમોસમી વરસાદની શક્યતા છે. કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, અમદાવાદ જેવા વિસ્તારોના હવામાનમાં મોટા ફેરફાર જણાશે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.