ગુજરાતમાં 9માં મહિનો ભીનો રહ્યો રહ્યો છે ત્યારે હવે લોકોને ચિંતા 11માં મહિનામાં નવરાત્રિની થઈ રહી છે ખેલૈયાઓ નવરાત્રિની તૈયારી કરી રહ્યાં છે પરંતું નવરાત્રિમાં વરસાદ પડશે કે નહિ પડે તેની મૂંઝવણ છે.
ત્યારે હવે નવરાત્રિને લઈને હવામાન દિગ્ગજ અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. તેમણે નવરાત્રીમાં પણ વરસાદ થાય તેવી આગાહી કરવામાં આવી છે નવરાત્રીમાં ખેલૈયા માટે ફરી એકવાર મૂડ મારી નાખે એવા સમાચાર આવી રહ્યા છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર નવરાત્રિમાં વરસાદ પણ ગરબા રમશે બનશે. 17 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. પશ્ચિમી વિક્ષેપ આવતા કરા સાથે વરસાદ થવાની શક્યતા છે.
વધુ વાંચો:અરવલ્લી: ટ્રકમાં આ!ગ લાગવાથી 3 લોકો સહિત 150 ઘેટાં-બકરા જીવતા રાખ થઈ ગયા, એક માસૂમ બાળક પણ હતું…
તેમના મત મુજબ વરસાદ થતાં દરિયાઈ વિસ્તારોમાં ભારે પવન આવવાની સંભાવના પણ છે ભારે પવનના કારણે વહેલી સવારે અને રાત્રીના સમયે ઠંડીનો ચમકારો અનુભવાશે. અંબાલાલ પટેલે વધુમાં એ પણ જણાવ્યું કે ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપ મેચમાં પણ વરસાદ વિલન બને તેવી શક્યતા છે. 14 ઓક્ટોબરે પણ વાતાવરણમાં પલટા સાથે છૂટાછવાયા વરસાદની આગાહી છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.