Amitabh Bachchan's entry will take place in the film Ramayana: he will play this role

ગુડ ન્યૂજ: રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’માં થશે અમિતાભ બચ્ચનની એન્ટ્રી, કરશે આ દમદાર રોલ…

Bollywood

નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’ ઘણા સમયથી ચર્ચામાં છે આ ફિલ્મ સાથે ઘણા મોટા સ્ટાર્સ જોડાયેલા છે તેમ છતાં દરરોજ કેટલાક નવા સ્ટાર્સના નામ ઉમેરવાની માહિતી સામે આવતી રહે છે. તાજેતરમાં જ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન વિશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

રામાયણ ફિલ્મની સ્ટારકાસ્ટને લઈને ઝડપથી કામ થઈ રહ્યું છે દરમિયાન, અમિતાભ બચ્ચનના ચાહકો માટે કેટલાક સારા સમાચાર હોઈ શકે છે એવી અટકળો ચાલી રહી છે કે બોલીવુડના મેગાસ્ટાર બિગ બી નિતેશ તિવારીની ફિલ્મમાં દેખાઈ શકે છે.

ફેમસ ડાયરેક્ટર નિતેશ તિવારી આ દિવસોમાં પોતાના આગામી પ્રોજેક્ટ રામાયણને લઈને ચર્ચામાં છે. દરરોજ આ ફિલ્મ સાથે જોડાયેલા નવા અપડેટ્સ સામે આવી રહ્યા છે. કાસ્ટિંગને લઈને ઘણા ચહેરા પણ સામે આવી રહ્યા છે. 350 કરોડના બજેટમાં બની રહેલી આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન ‘રાજા દશરથ’ની ભૂમિકા ભજવી શકે છે.

रणबीर कपूर की रामायण में अमिताभ बच्चन की एंट्री, दशरथ के किरदार में आएंगे  नजर! »

ફોટો ક્રેડિટ:ગૂગલ

વધુ વાંચો:દાદા ઋષિ કપૂરના હાથોમાં જોવા મળી રણબીર-આલિયાની પ્યારી રાહા, તસવીર જોઈ નીતુ કપૂર થઈ ઈમોશનલ…

2009માં બિગ બીને ફિલ્મ ધ લિજેન્ડ ઓફ રામામાં દશરથની ભૂમિકાની ઓફર પણ કરવામાં આવી હતી. આમાં રિતિક રોશન ભગવાન રામના રોલમાં અને ઝાયેદ ખાન લક્ષ્મણના રોલમાં જોવા મળવાના હતા, પરંતુ કેટલાક કારણોસર આ ફિલ્મ અટકી ગઈ.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *