Bobby Deol gave 500 rupee notes to poor children

બોબી દેઓલના વાયરલ વિડીયોએ જીત્યા સૌના દિલ, ગરીબ બાળકોને ગળે લગાવી આપી 500 રૂપિયાની નોટ, જુઓ…

Bollywood

બોલિવૂડ એક્ટર બોબી દેઓલ ફિલ્મ એનિમલ બાદ એક્ટિંગના મામલે ખૂબ જ ચર્ચામાં છે. ફિલ્મમાં તેની એક્ટિંગ લોકોને ઘણી પસંદ આવી હતી. આજે પણ લોકો તેના ડાન્સ પર રીલ બનાવતા જોવા મળે છે.

આ વખતે બોબી દેઓલ અન્ય કારણોસર લોકોની વચ્ચે ચર્ચામાં છે. એક બાબતમાં તે તેના ભાઈ અને અભિનેતા સની દેઓલ કરતા અનેકગણો આગળ નીકળી ગયો છે. અહીં અમે તેમના મોટા દિલ વિશે વાત કરી રહ્યા છીએ. બોબી દેઓલનો એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

જેમાં તે બે ગરીબ બાળકોને મદદ કરતો અને તેમની સાથે તસવીરો ક્લિક કરતો જોવા મળી રહ્યો છે વાસ્તવમાં બોબી દેઓલનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં તેની સાથે બે ગરીબ બાળકો જોવા મળી રહ્યા છે. ગરીબ બાળકોને મદદ કરવા માટે, અભિનેતાએ વિચાર્યા વિના તેમને 500 રૂપિયાની નોટ આપી.

આ પણ વાંચો:દુ:ખદ! નથી રહ્યા પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન સઈદ અહેમદ, તેમના નિધનથી ક્રિકેટ જગતમાં શોક…

એટલું જ નહીં, સૌથી ખાસ અને દિલ જીતી લેનારી વાત એ હતી કે બોબી દેઓલે બંને બાળકોને ગળે લગાવ્યા અને તસવીરો ક્લિક કરાવી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો બોબી દેઓલનો વીડિયો તમે પણ અહીં જુઓ.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *